બહુ આકરો ઉપવાસ
બહુ આકરો ઉપવાસ પતિ ( ઓફિસમાંથી ફોન પર ) : આજે તારે ઉપવાસ છે ને ? પત્ની : હા. પતિ : કાંઇ ખાધું ? પત્ની : હા. પતિ : શું ? પત્ની : કેળા,...
બહુ આકરો ઉપવાસ પતિ ( ઓફિસમાંથી ફોન પર ) : આજે તારે ઉપવાસ છે ને ? પત્ની : હા. પતિ : કાંઇ ખાધું ? પત્ની : હા. પતિ : શું ? પત્ની : કેળા,...
આપણા અમદાવાદની અજાણી વાતો ગુજ્જુમિત્રો, હાલમાં મને આપણા અમદાવાદની અજાણી વાતો જાણવા મળી. અમદાવાદ ગુજરાતનું ગૌરવ છે અને ભારતભરમાં સુવિખ્યાત છે. ડો.માણેક પટેલના લેખમાંથી વાંચવા મળેલી આ વાતોએ મારા મનમાં અમદાવાદની યાદને તાજી કરી...
તમે “કેટલા વ્યસ્ત છો” એના કરતાં, તમે “શેમાં વ્યસ્ત છો” એ મહત્વનું છે…. Read more inspirational quotes here.
ગુજ્જુમિત્રો, મહામારીનો વ્યાપ વધતો જાય છે. સરકારે લોકડાઉન કર્યું, અનલોક કર્યું, હવે જનતા ભગવાન ભરોસે અને પોતાની જવાબદારીએ જીવશે. ઘણા બધા લોકો ભયથી પરેશાન છે તો ઘણા બધા લોકો બિન્દાસ બેદરકારીથી નિયમોના ઉલાળિયા કરે...
Maturity એ નથી કે તમે મોટી મોટી વાતો કરો, Maturity એ છે કે તમે નાનામાં નાની વાત સમજો..
મન મજબૂત તો કોરોના નબળો ગુજ્જુમિત્રો, કોરોનાના કેસ અને તેનો ભય વધી રહ્યો છે. હું તમને આગ્રહપૂર્વક સલાહ આપીશ કે સરકાર દ્વારા સૂચિત બધા જ નિયમોનું પાલન કરો. પરંતુ આ લેખમાં હું તમને કહેવાય...
કોવિડ દર્દીની પ્રાથમિક સારવાર ગુજ્જુમિત્રો, ચારેબાજુ કોરોનાનો ભય ફેલાઈ રહ્યો છે. આજે હું આ લેખમાં તમને અમુક એવી માહિતી શેર કરી રહી છું જે તમને વધારે સાવચેતી થી તમારું ધ્યાન રાખવામાં મદદ કરશે. હું...
રમૂજી વ્યાખ્યાઓ ગુજ્જુમિત્રો, હાલમાં મને અમુક રમૂજી વ્યાખ્યાઓ વાંચવા મળી. એક-એક વ્યાખ્યામાં રચનાકારની રચનાત્મકતા અને બુદ્ધિમતા વખાણવા લાયક છે. મિત્રો, આ વ્યાખ્યાઓ રમૂજી છે અને સાચી પણ. તમારા મનને ગલીપચી કરતા આ પોસ્ટને વાંચતી...
ગુજજુમિત્રો, પ્રકૃતિ શ્રેષ્ઠ શિક્ષક છે. પ્રકૃતિના ચાર કડવા નિયમો છે જે આજદિન સુધી સનાતન સત્ય સાબિત થયા છે. આ લેખ એ ઉદેશ્ય થી શેર કરું છું કે આપણે બધાં પ્રકૃતિ થી સબક લઈએ અને...
ચાલ ને યાર, એક જૂની નોટબુક ખોલીએ! મારી સાથે બોલે છે ને..?એમ પૂછીને પણ એકબીજાસાથે બોલતા, રીસેસમાં ફક્ત લંચબોક્સના નહિ,આપણે લાગણીઓનાઢાંકણાં પણ ખોલતા. કિટ્ટા કર્યા પછીફરી પાછા બોલી જતા,ચાલ ને યાર,એમ ફરી એકવાર બોલીએ…...