બહુ આકરો ઉપવાસ
બહુ આકરો ઉપવાસ
પતિ ( ઓફિસમાંથી ફોન પર ) : આજે તારે ઉપવાસ છે ને ?
પત્ની : હા.
પતિ : કાંઇ ખાધું ?
પત્ની : હા.
પતિ : શું ?
પત્ની : કેળા, સફરજન, દાડમ, શેકેલા શીંગદાણા, બટેટા ની વેફર, ફરાળી ચેવડો, સાબુદાણા ની ખીર, સાબુદાણા ના પાપડ, રાજગરા નો લાડવો, સાબુદાણા ની ખીચડી ……અને હવે જ્યૂસ પીવું છું.
પતિ : બહુ આકરો ઉપવાસ કરે છે હોં !! ……. બધાંય થી ના થાય હો. હજી કંઇક ખાઇ લેજે, નહીં તો ઉપવાસ ના લીધે ચક્કર આવશે…..!!!!