નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ
નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ ❛❛નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી! હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.દીવો પ્રગટયો...
નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ ❛❛નજર કરું ત્યાં નારાયણ ને, હાથ ધરું ત્યાં હરિ.પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી! હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી.દીવો પ્રગટયો...
મારી માએ કદી ગણ્યું જ નહીં : મા તુજે સલામ જીવનની તાવડી પરસંસારની રોટલીઓશેકતા શેકતાઆંગળીમાં કેટલાં ચટકા લાગ્યામાએ કદી ગણ્યું જ નહી પતિની સાથે સાથે બાળકોનીસંભાળ રાખતા રાખતાવડીલોનું માન રાખતા રાખતાકેટલી વખત ઝુકી હશેમાએ...
હું પાનખરના નામથી પણ થરથર્યા કરું ગુલમ્હોર શોધનારી ઉદાસીને શી ખબર,હું પાનખરના નામથી પણ થરથર્યા કરું. આજે તો પેલા મોરના ટહુકાય ક્યાં રહ્યા,પીંછાના જેવો હું જ ફક્ત ફરફર્યા કરું. બહુ બહુ તો એક પળને...
જિંદગી આ જાય પવનપાવડીના વેશમાં,શ્વાસમાં શું હોય છે દીવાસળીના વેશમાં? માન્યતાઓ-રૂઢિઓનાં પોટલાં છોડું અનેએ ફરી બાંધી રહું છું ગાંસડીના વેશમાં. ‘કૃષ્ણ-રાધા-કૃષ્ણ’ કેરા જાપનો શો અર્થ છે?પ્રેમ ત્યાં ને ત્યાં રહ્યો છે વાંસળીના વેશમાં. યાદની...
રસ્તો ભૂલી ગયો, તો દિશાઓ ફરી ગઈ ! તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ,સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ. મારા દિવસ ને રાત તો દ્રષ્ટિ છે આપની,મુજ પર કદી ઠરી, કદી મુજથી...
શબ્દ જ્યારે પણ સમજણો થાય છે ❛❛શબ્દ જ્યારે પણ સમજણો થાય છે, અર્થ ત્યારે કંકુવરણો થાય છે. આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ; આમ રાતે બોજ બમણો થાય છે. આંસુઓથી એ સતત ભીંજાય છે,...
દરિયા નું પાણી નદીનું ઉધાર છે! દરિયો ભલેને માને કે પાણી અપાર છે,એને ખબર નથી કે નદીનું ઉધાર છે. આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,નાજુક છે એ કદી તો કદી ધારદાર છે. સુખમાં...
એક ડૉક્ટરની પ્રભુને પ્રેમભરી પ્રાર્થના તુજ સર્જનહાર, સર્જન બનાવ્યો છે તેં મને.સૌ નીરોગી થાય, તેવી જશરેખા પ્રભુ દેજે મને દવા સાથે દુઆ તારી, સદા મને મળતી રહે,દવાખાનું મંદિર જેવું, પ્રભુ સદા તેમાં તું વસતો...
કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે! ❛❛નથી સંબંધ કોઈ, ને છતાં સંધાન રાખે છે;કદી કાજળનું જળ ના થાય, એનું ધ્યાન રાખે છે! ઉદાસીમાંય ખુશ દેખાડવાનો છે કસબ હાંસિલ,હૃદય માટે આ ચહેરો...
સુરતી શિયાળા ની રાહ જોઉં છું સુરતી શિયાળા ની રાહ જોઉં છું ,નાશ્તામાં પાઉં મલાઈ જોઉં છું, આછી આછી ઠંડી માંઠંડો નીરાનો ગ્લાસ જોઉં છું, થાળી વાડકા ટહુકા પાડે છેઊંધિયા પાપડી સોડમ લઉં છું,...