Tagged: friendship

સુદામા કૃષ્ણ ની મિત્રતા 0

સુદામા ના દરિદ્ર હોવાનું સાચું કારણ : સુદામા કૃષ્ણ ની મિત્રતા

સુદામા ના દરિદ્ર હોવાનું સાચું કારણ : સુદામા કૃષ્ણ ની મિત્રતા સુદામાના સમ્બંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર સાંભળવા મલે છે… કે સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં. પોતાના બાલ સખા કૃષ્ણ થી...

મિત્ર ની વ્યાખ્યા 0

દૂરનો સગો : એક વાર્તા

ગુજજુમિત્રો, હાલમાં મેં ડો વિષ્ણુ પ્રજાપતિ દ્વારા લિખિત એક વાર્તા વાંચી જે મને બહુ હ્ર્દયસ્પર્શી લાગી. વિચાર્યું કે તમારી સાથે પણ શેર કરું. ચાલો વાંચીએ એક વાર્તા : દૂરનો સગો ‘મધુકરભાઇમાં એક જ લખો…...

મિત્ર ની વ્યાખ્યા 0

રૂબરૂ આવવું પડશે

રૂબરૂ આવવું પડશે True Caller થી contactનંબર કદાચ તું શોધી શકીશ..પણ કોફી પી ને વાત કરવાતો રૂબરૂ આવવું પડશે.. Google Map માંLocation મારૂંશોધી શકીશ..પણ ખભે રાખવા માથું,તો રૂબરૂ આવવું પડશે.. Instagram પર સ્ટોરી મારીરોજ...

મન મજબૂત તો કોરોના નબળો 0

પરેશાનીનો ઉપાય છે સાચો મિત્ર, નહીં કે આત્મહત્યા.

ગુજ્જુમિત્રો, હાલમાં સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાના સમાચારથી આખા દેશમાં લોકો શોકગ્રસ્ત છે. આટલો સફળ અને નિપુણ કલાકાર આવું પગલું ભરી શકે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નહોતું. પરંતુ કલાકાર પણ અંતે તો...

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું 0

એક ગઝલ, મિત્રતાને નામ

ગુજ્જુમિત્રો, મિત્રતાને નામ એક ગઝલ અહીં પોસ્ટ કરું છું. તમારા મિત્રને યાદ કરીને આ ગઝલ વાંચો અને વાંચીને તમારા એ જ મિત્રને આ પોસ્ટની લીંક મોકલો! ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે,મિત્રોને નિહાળીને,...

સંબંધ કેવી રીતે મજબૂત બને છે? 0

દોસ્ત કોણ છે?

જેની સાથે લોહીનો સંબંધ નથી…છતાં વહાલું લાગે તે નામ છે,દોસ્ત. જેની સાથે થાય અઢળક વાતો…છતાં થાક ના લાગે તે નામ છેદોસ્ત. જેની સાથે નાનકડી વાત માં પણ…હસી શકાય તે નામ છેદોસ્ત. જેના ખંભે માથું...

એકતરફી સંબંધો 0

અદ્ભુત મિત્રો મળી ગયા…

કોઈનું પેટ વધી ગયુંતો કોઈના વાળ ખરી ગયા,ઉંમર સાથે વધતા વર્ષોઆપણી સાથે કળા કરી ગયા. કોઈને લીફ્ટ મળી ગઈને કોઈ દાદરા ચડી ગયા,કોઈએ સંઘર્ષ કર્યો,કોઈને સુખો સહેલાઈથી જડી ગયા. દરેકના શું સપના હતા નેદરેક...