પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો
પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો કોરોનાના મહારાક્ષસને હરાવવા માટે સહુથી અગત્યના આપણા ફેફસા છે. ફેફસાને મજબૂત રાખો તો કોરોના આવીને જતો રહેશે, તમારું કઈં બગાડી નહિ શકે. જયેશભાઈ પટેલ દ્વારા...
પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો કોરોનાના મહારાક્ષસને હરાવવા માટે સહુથી અગત્યના આપણા ફેફસા છે. ફેફસાને મજબૂત રાખો તો કોરોના આવીને જતો રહેશે, તમારું કઈં બગાડી નહિ શકે. જયેશભાઈ પટેલ દ્વારા...
કોરાના વાયરસ ની બીજી લહેર ગુજજુમિત્રો, ૧૯૧૬-૧૭ના પ્લેગની જેમ કોરોનાની મહામારી સમગ્ર દેશ અને દુનિયા પર ફરી ત્રાટકી છે, પણ આપણે હિમ્મત હારવાની નથી. બમણા જુસ્સાથી એનો સામનો કરવાનો છે. કોરોનાની બીજી લહેર ચાલી...
કોરોના ના ટેસ્ટ અને રિપોર્ટ વિષે સરળ ભાષામાં વિગતવાર માહિતી આ માહિતી ફક્ત મેડીકલ સાયન્સમાં રસ ધરાવતા હોય અને જાણકારી મેળવવાની ઈચ્છા હોય તેમના માટે છે. અહીં કોરોનાના જુદા જુદા રિપોર્ટ અને ટેસ્ટ અંગે...
કોરોના થયો છે? – નો પ્રોબ્લેમ! વાંચો કોરોના વિષે ઉપયોગી માહિતી ગુજજુમિત્રો, કોરોના ની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ઘણા લોકો કોરોના નો શિકાર થઈ રહ્યાં છે. આજે હું તમને કોરોના વિષે ઉપયોગી...
કોરોના વેક્સિન વિષે તમારા બધાં સવાલો ના વૈજ્ઞાનિક જવાબો ગુજજુમિત્રો, દુનિયાભરમાં લોકો કોરોના વેક્સિન લઈ રહ્યાં છે. પૂરા કોરોનાકાળ દરમ્યાન લોકો પ્રાર્થના કરી રહ્યાં હતા કે શક્ય એટલું જલ્દી કોરોના વેક્સિન શોધાય જાય પરંતુ...
તારી તો ભલી થાય કોરોના!!! સપનામાં ય નહોતું વિચાર્યું…કે હું કોઈક દિવસ મોઢે બુકાની પહેરીનેબેન્કમાં જઈશ અને કેશિયર પાસેથીરૂપિયા કઢાવી લાવીશ !તારી ભલી થાય કોરોના!!! સપનામાં ય નહોતું વિચાર્યું…કે મજુરો માટે સ્પેશીયલ ટ્રેનો ચાલતી...