Category: સંબંધની સુવાસ

હાથ પગમાં ખાલી ચડવી 0

મારી માએ કદી ગણ્યું જ નહીં : મા તુજે સલામ

મારી માએ કદી ગણ્યું જ નહીં : મા તુજે સલામ જીવનની તાવડી પરસંસારની રોટલીઓશેકતા શેકતાઆંગળીમાં કેટલાં ચટકા લાગ્યામાએ કદી ગણ્યું જ નહી પતિની સાથે સાથે બાળકોનીસંભાળ રાખતા રાખતાવડીલોનું માન રાખતા રાખતાકેટલી વખત ઝુકી હશેમાએ...

દીકરી મારી લાડકવાયી 0

દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને જુઓ

દીકરી મારી લાડકવાયી : તમારી દીકરી માં જ દેવી ને જુઓ એટલે તો દીકરી સૌને વહાલી હોય છેજીવમાં એના થકી જાહોજલાલી હોય છે આયખું અવસર બનીને ટોડલે ઝૂલ્યા કરેપૂરતી એ સાથિયા ,જ્યાં સ્થાન ખાલી...

પાંચ વર્ષની તપસ્યા ફળી 0

પતિ પત્ની નો પ્રેમ અને સંબંધ નવા નવા રૂપ ધારણ કરતો રહે છે

પતિ પત્ની નો પ્રેમ અને સંબંધ નવા નવા રૂપ ધારણ કરતો રહે છે મારી પત્ની અને હું : બાલમંદિર થી મિત્ર… સીન 1 એક નાનકડા છોકરાએ*એક નાની છોકરીને કહ્યું 😘 હું તમારો BF છું.!!!*નાની...

હૂંફ આપે એવી 0

હૂંફ આપે એવી મા અને તેના સપૂત દીકરા નો પ્રસંગ

હૂંફ આપે એવી મા નો સપૂત દીકરો : ઘરડી મા અને દીકરા નો પ્રસંગ આજે એ યુવક ફરીથી એની ઘરડી માને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને...

વૃદ્ધાશ્રમ વિષે 0

ઘરડા મા-બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલતા પહેલા આ કથનો વિશે વાંચો

ઘરડા મા-બાપ ને વૃદ્ધાશ્રમ માં મોકલતા પહેલા આ કથનો વિશે વાંચો 🟠ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું, મન મોટા હોય તો ભેગું રહેવાય. 🟠માઁ-બાપની આંખમાં બે વખત આંસુ આવે છે, દીકરી ઘર છોડે ત્યારે,...

તમારી કેરિયર માટે પારિવારિક જીવન ના સુખની ઉપેક્ષા ના કરો 0

તમારી કેરિયર માટે પારિવારિક જીવન ના સુખની ઉપેક્ષા ના કરો

તમારી કેરિયર માટે પારિવારિક જીવન ના સુખની ઉપેક્ષા ના કરો હું જેવો ઘરમાં દાખલ થયો, ફ્રેશ થઈને કપડાં બદલીને જરાં શાંતીથી આરામખુરશીમાં ગોઠવાયો ત્યાં જ અવાજ આવ્યો ” ચા લાવું? “પછી જવાબની અપેક્ષા ન...

સાસુ વહુની લડાઈ : નવલકથા 0

સાસુ વહુ નો પ્રેમ મા-દીકરી જેવો પણ હોઈ શકે?: નવલિકા

સાસુ વહુ નો પ્રેમ મા-દીકરી જેવો પણ હોઈ શકે?: નવલિકા હું કુંજન… નજર ઢાળી બેઠી હતી. ડાબી બાજુ બાજઠ ઉપર નવીનનો હસતો ફોટો હતો. તેની ઉપર હાર ચડાવેલો હતો અને બાજુમાં અર્ધી ખલાસ થઈ...

જનનીની જોડ સખી નહીં 0

મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? – જાણો વિજ્ઞાન

મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? – જાણો વિજ્ઞાન શું તમે જાણો છો કે મા અને સંતાન નો પ્રેમ જીવનભર કેમ રહે છે? આ કોઈ કવિની કલ્પના નથી પણ વિજ્ઞાન નું...

સુખ દુઃખ 0

સુખ ની છાયા કે દુઃખ નો તડકો હોય, પરિવાર નો સાથ જ વરદાન છે

સુખ ની છાયા કે દુઃખ નો તડકો હોય, પરિવાર નો સાથ જ વરદાન છે આજે સાંજે હું ઘરે આવ્યો ત્યારે મુડ હતો નહિ..મારા ચહેરા ની ગંભીરતા જોઈ પ્રથમ મારા પપ્પાએ પૂછ્યું..બેટા તારી તબીયત તો...

Married woman 0

તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ

તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ ગુજજુમિત્રો, આ લેખ માં હું એક નવો દૃષ્ટિકોણ રજૂ કરવા માગું છું કે તમારા ઘડપણ નો સહારો તમારો પુત્ર નથી પણ...