સંબંધો અને સંબંધીઓ કેવા હોવા જોઈએ?

સંબંધો અને સંબંધીઓ કેવા હોવા જોઈએ?
“સંબંધો” અને “સંબંધીઓ” કેટલા છે ?
એના કરતાં કેવા છે?
એ મહત્વનું છે સાહેબ..
કારણ કે, “૧૦૦ મણ લોખંડ” કરતાં
“૧ તોલા સોના” ની કિંમત વધારે હોય છે.
Also read : કોરોના અને લગ્ન વચ્ચે સમાનતા : કોમેડી ગુજરાતી જોક્સ
Nice post 😊👍