ભાગ્ય કોને કહેવાય?
ભાગ્ય કોને કહેવાય?
બધા દિવસો ‘સારા’ નહી મળે પણ,
દરેક દિવસમાં ‘સારું’ કંઇક તો મળશે.
જયારે તક આવે ત્યારે તૈયાર રહો
કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે
તેને જ ‘ભાગ્ય’ કહે છે.
Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ