વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે
વાવીને ભૂલી જવાથી છોડ પણ સુકાઈ જાય છે
વિચાર એવા રાખો કે
તમારા વિચાર પર લોકોએ વિચાર કરવા પડે,
વિશાળ સાગર બનીને શું ફાયદો,
બનવું હોય તો નાનું તળાવ બનો
જ્યાં સિંહ પણ માથું નમાવીને પાણી પીવા આવે છે,
એટલે જ કહું છું વાવીને ભૂલી જવાથી
છોડ પણ સુકાઈ જાય છે,
સંબંધો સાચવવા હોય તો
એકબીજાને યાદ કરવા પણ જરૂરી હોય છે.
Also read : જીરા પાણીના ફાયદા અને તેને બનાવવાની રીત