Category: ગુજ્જુની ગરિમા

કહેવતનું ટીઝર…અને જ્ઞાનનું આખું ફિલ્મ : જયદેવ પુરોહિત દ્વારા લિખિત 0

ગુજરાતી વર્ણમાળાનું વિજ્ઞાન

ગુજરાતી વર્ણમાળાનું વિજ્ઞાન આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી અને વાલીઓ પણ ભુલી ગયા હશે કે ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કસંગત છે અને ચોક્કસ ગણતરી સાથે...

Bhavnagar 0

ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો

ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો ગુજ્જુમિત્રો, આજે હું તમને ગુજરાતના એક અત્યંત સુંદર શહેરની મુલાકાત કરાવવા માંગું છું. તમારામાંથી જે લોકો ભાવનગર ગયા હશે તેમને માટે આ લેખ ભાવનગરની ગલીઓની મીઠીમીઠી યાદો ને તાજી કરી...

ગુજરાતી કવિતા 1

‘ળ’ ન હોત તો?!!

મારા વ્હાલા ગુજ્જુમિત્રો, ગુજરાતી આપણી માતૃભાષા છે અને તેની અનેક વિશેષતાઓ છે. આ મીઠી ભાષાનો એક અક્ષર છે જે અનોખો છે અને તે છે ‘ળ’. પણ જરા વિચારો કે ‘ળ’ ન હોત તો?!! ‘ળ’...

અમદાવાદના લોકો 1

અમદાવાદમાં લીલા લહેર છે!

દુનિયા આખીમાં કહેર છે,પણ અમારે અમદાવાદમાં લીલા લહેર છે! બે સમય મળે છે જમવાનુંઅને બે ટાઈમ મળે છે ચા,વોટસએપની શાયરીઓ પરકરીએ છે વાહ વાહ…બપોરે સૂવાની મજા અનેર છે,અમારે અમદાવાદ માં લીલા લહેર છે! ભાઈ...

જ્યાં ગુજરાતી ત્યાં ગુજરાત 0

હા, હું જ ગુજરાત છું!

કૃષ્ણની દ્વારિકાનેસાચવીને બેઠેલું જળ છું.હું નરસિંહના પ્રભાતિયાથીપરિતૃપ્ત પ્રભાત છું.વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું.હા, હું જ ગુજરાત છું! મેં સાચવ્યા છે ડાયનાસોર ના અવશેષ,મારી પાસે છે અશોકનો શિલાલેખ,ધોળાવીરાનો માનવલેખ,સોમનાથનો અસ્મિતાલેખ,હું ઉત્તરમાં સાક્ષાત અંબામાત છું.હા,...