હું તો ચેક કરવાં આવ્યો હતો
હું તો ચેક કરવાં આવ્યો હતો ખાલી કોરોના નો જ ડર છે કે મારાથી પણ લોકો હજુ ડરે છે??? લી. ધરતીકંપ
હું તો ચેક કરવાં આવ્યો હતો ખાલી કોરોના નો જ ડર છે કે મારાથી પણ લોકો હજુ ડરે છે??? લી. ધરતીકંપ
કોઇએ પુછ્યું, ”લગ્ન પહેલાં તમે શું કરતા હતા ???” આંખમાં ઝળઝળીયાં આવી ગયા અને માંડમાંડ એટલું જ બોલી શકાયું…. “ધાર્યું કરતો હતો….”
લોકડાઉન બંધ કરો,કોઈની તપાસ કરશો નહીં…ફરવા દો બધાને રસ્તા પર…ખૂબ કામ છે લોકોને… ! પણ પછી..ઉપચાર કરશો નહીં મફતમાં,કરી દો લાખ રૂપિયા દવાના,બેંકના હપ્તા ઓછા ના કરો,ખૂબ કામ છે લોકોને… પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાહેબ,કેમ...
એક ભાઈએ તોપના લાયસંસ માટે કલેકટર કચેરીમાં અરજી કરી… કલેકટરના હાથમાં અરજી આવતાં તે ચોંકી ગયા કારણ કે આજ દિવસ સુધી તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમણે અરજીમાં શેરો માર્યો,...
૨૦૨૦ માં તમને લગ્નનું નિમંત્રણ ના મળે તો સમજવું તમે ટોપ ૫૦ સગા માં નથી… તમારો વહેવાર સુધારો….!!!
પ્રસંગોપાત નાહનારો હું હવે દૂધની થેલીને રોજ નવડાવું છું, કપડાંની થેલીથી શરમાતો હું હવે ડોલમાં શાક લેવા જઉં છું. ખુલ્લેઆમ વટથી ફરનારો હું હવે રૂમાલમાં મોં છુપાવીને જઉં છું, રોજ થાકીને સૂઈ જનારો હું...
ગુજ્જુમિત્રો, તમે બધાં જાણતાં જ હશો કે ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી ચંદ્રકાન્ત બક્ષી પોતાની વ્યંગ અને કટાક્ષ શૈલી માટે પ્રખ્યાત હતાં. સન ૧૯૯૨ માં તેમણે “પ્રદાન” માં અમુક વ્યાખ્યાઓ લખી હતી. મારા પપ્પાએ મને...
વાત વધી કોઈ વાત ને જાણી,દે દામોદર દાળમાં પાણી, નોતરાંમાં છે ગોટમગોટા;નોતર્યા નાના ને આવ્યા મોટા,વાટકા લાવ્યા એવડા મોટા,પીરસનાર ની ભૂલ દેખાણી,જેને લીધે થઇ છે ઘાણી,દે દામોદર દાળમાં પાણી, તાપ વધ્યો ને તપેલું ચીબું,ઉકળી...
સોપારી કેરો કટકો મારો, હાથ થી છૂટી ગ્યો,રાણો રૂંવે બંધ બારણીયે, એનો માવો ખૂટી ગ્યો…. સોપારી કેરો કટકો.. ટકતો નહીં એનો ટાંટિયો ઘરમાં, આજ ઈ થંભી ગ્યો,જેની તેની પાસે માંગતો ભટકે, કોક તો માવો...