ભગવાનને કરવા જેવી પ્રાર્થના
હે પરમેશ્વર,
મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,
હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,
હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,
સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,
થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપજે.
હે પરમેશ્વર,
મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,
હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,
હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,
સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,
થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપજે.