Tagged: prayer

ગુજરાતી બોધ કથા 0

કોરોનાકાળ ની બીજી લહેર સમયે ભગવાનને પ્રાર્થના

કોરોનાકાળ ની બીજી લહેર સમયે ભગવાનને પ્રાર્થના હે પરમપિતા પરમેશ્વર ! કોરોનાકાળ ની બીજી લહેર સમયે ભગવાનને મારી પ્રાર્થના છે કે …..હે પ્રભુ ! જરા ધીમે … તમારા  પવિત્ર હાથોની માટીથી બનેલાં  આ રમકડાં ...

પ્રભુને મારી પ્રાર્થના 0

પ્રભુને મારી પ્રાર્થના

પ્રભુને મારી પ્રાર્થના હે પ્રભુમારી બસઆટલી જ પ્રાર્થના છે કે સફળતા નહિ આપેતો ચાલશે ,નિષ્ફળતાનેધીરજથી પચાવતાશીખવાડજે … ધનદોલત નહિઆપે તો ચાલશે ,કોઇ ગરીબનેપ્રેમથી ગળે મળતાશીખવાડજે … બહુ પ્રસિધ્ધિ નહિઆપે તો ચાલશે ,કોઇ અજાણ્યાનેપોતાનો ગણતાશીખવાડજે...

Quote 0

પ્રાર્થના નો સાચો અને સચોટ અર્થ

પ્રાર્થના નો સાચો અને સચોટ અર્થ સામાન્ય રીતે પ્રાર્થના એટલે કોઈને વિનંતી અથવા આજીજી કરવી .ધાર્મિક દ્રષ્ટિએ પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ. સર્વશક્તિમાન ઈશ્વરને ભક્તિભાવપૂર્વક યાદ કરવા પ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થના એટલે નિર્મળ હૃદય...

Quote 0

ભગવાનને કરવા જેવી પ્રાર્થના

હે પરમેશ્વર,મને મારા ભાગ્ય મુજબ કણ આપજે,હિંમતભેર ચાલી શકું તેવા ચરણ આપજે,હંમેશા કોઈનું સારું કરી શકું તેવું આચરણ આપજે,સદાય મુખ પર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે,થાકી હારી જાઉં ત્યારે તારું શરણ આપજે.

ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી 0

શ્રીકૃષ્ણ તારું કામ પડયું છે…

આજે જીવન બધે સુમસામ પડયું છે.આશાઓનાં કાને તારું નામ પડયું છે.જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે.તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે… મંઝીલ બધી નિર્જીવ પડી છે.સડકો સઘળી વિરાન પડી છે.સાંભળ આ સંકટની...