ખગોળ વિજ્ઞાન વિષે કેટલાક મહત્વપૂર્ણ સવાલ જવાબ

ખગોળ વિજ્ઞાન

ખગોળ વિજ્ઞાન વિષે કેટલાક મહત્વપૂર્ણ સવાલ જવાબ

તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે?
નિહારિકા

ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે?
પ્રેમ અથવા સૌંદર્યની દેવી

પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે?
શુક્રને

જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે?
પૃથ્વી

ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે?
મંગળ

happiness
ખગોળ વિજ્ઞાન

માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત ‘નિક્સ ઓલમ્પિયા’ છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે?
મંગળ

મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
યુદ્ધનો દેવતા

કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે?
ગુરુ

શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે?
કાશીની વિભાજન રેખા

વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે?
નેપ્ચુન (વરુણ)

પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ?
2006 થી

મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે?
પ્લુટો

યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી?
1781માં સર વિલિયમ હર્ષલે

પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે?
કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.

પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે?
શેરોન

કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી?
બુધ અને શુક્રનો

ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે?
સેલેનોલોજી (Selenology)

ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે?
શાંતિસાગર

બે ચમચી પલાળેલી ખસખસ ખાવા ના 7 ફાયદા જાણો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *