બે ચમચી પલાળેલી ખસખસ ખાવા ના 7 ફાયદા જાણો

બે ચમચી પલાળેલી ખસખસ ખાવા ના 7 ફાયદા જાણો
આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ફાયદા થય છે. રાત્રે લગભગ 2 ચમચી ખસખસને પાણીમાં પલાળી દો. તેને સવારે વાટીને દૂધમાં મિક્સ કરીને પીવો. ચાલો તમને બતાવી દઈએ કે દૂધ સાથે ખસખસ નાખીને પીવાથી શુ ફાયદા છે.
અલગ અલગ રોગ માં ખસખસ ખાવા ના ફાયદા
- હાર્ટ પ્રોબ્લેમ – તેમા કોલેસ્ટ્રોલ નથી હોતુ જે હાર્ટ પ્રોબ્લેમથી બચાવવામં મદદરૂપ છે.
- લોહીની કમી દૂર – ખસખસમાં આયરન હોય છે જે એનીમિયાથી બચાવવામાં મદદ કરે છે.
- દાંત – ખસખસમાં ફોસ્ફરસ હોય છે જેનાથી દાંત મજબૂત થય છે. આ ગમ પ્રોબ્લેમથી બચાવવામાં મદદ કરે છે.
- બ્લડ પ્રેશર કંટ્રોલ – તેમા પોટેશિયમની માત્રા વધુ હોય છે જેનાથી બીપી કંટ્રોલ થાય છે.
- કબજિયાત – તેમા ફાઈબરની માત્રા વધુ હોય છે. તેને ખાવાથી કબજિયાત દૂર થાય છે અને ડાયજેશન ઈમ્ર્પૂવ થાય છે.
- ચહેરા પર ચમક લાવે – ખસખસમાં એંટીઓક્સીડેટ્સ હોય છે જે સ્કિનનો ગ્લો વધારવામાં ઈફેક્ટિવ છે.
- પથરીમાં બચાવો – ખસખસમાં ઑક્જેલેટ્સ થાય છે જે બોડીમાં પથરી બનવાથી રોકે છે.