કટપ્પાએ બાહુબલી ને કેમ માર્યો? – ઓફિસ જોક
કટપ્પાએ બાહુબલી ને કેમ માર્યો? – ઓફિસ જોક
કર્મચારી- સર, રજા જોઈએ છે.
મેનેજર- રજા એક શરતે આપુ.
કટપ્પાએ બાહુબલી ને કેમ માર્યો? એ બતાવ તો રજા આપુ.
કર્મચારી- સાહેબ,બની શકે છે કે
બાહુબલી કટપ્પા ને રજા ના આપતો હોય.
સાહેબ- કેટલા દિવસ ની મંજૂર કરું?