હાઈટ વધારવા ની ચિંતા : ગુજરાતી જોક
હાઈટ વધારવા ની ચિંતા : ગુજરાતી જોક
એક સ્ત્રી ડાયેટિશિયન પાસે ગઈ અને પરેશાન થઈને કહેવા લાગી …
“મારી હાઈટ નું કઈક કરો, હાઈટ વધારવી છે. બસ એની ચિંતા રહે છે.”
ડાયેટિશિયન : “કેમ? હાઈટની ચિંતા છે??”
સ્ત્રી : “મેં ચાર્ટમાં જોયું તો મારા વજન પ્રમાણે મારી હાઈટ 7.2 હોવી જોઈએ, એ થઈ જાય એટલે બસ..”
ડાયેટિશિયન હજીપણ આઘાત માં છે! 🤣😜
Also read : ગુજ્જુભાઈ નો જુગાડ