એ તો ચાડિયો છે!!
એ તો ચાડિયો છે!!
બે ચકલા ખેતરમાં ચણતા હતા.
એક ચકલાએ બીજાને કહ્યું : એલા ભાગ જલદી, જો પેલી બાજુ કોઇ માણસ ઉભો છે.
બીજાએ ધ્યાનથી જોઈને કહ્યું : ચિંતા ન કર, એ તો ચાડિયો છે!!
પહેલો : કેમ ખબર પડી ?
બીજો : એના હાથમાં મોબાઇલ નથી.
????????????????
Read more Gujarati jokes here.