વાળ કાળા ભમ્મર રાખવાનું રહસ્ય
વાળ કાળા ભમ્મર રાખવાનું રહસ્ય
રોજ 1 કલાક ચાલવાનું ,
20 મિનિટ શીર્ષાસન,
20 મિનિટ યોગાસન,
રોજ લીલા શાકભાજી,
ખાસ ગાજર ખાવા
અને અતિશય મહત્ત્વનું,
મહિનામાં એકવાર
હેર ડાય
😂😂😂
Also read: પતિ પત્ની ના ઝગડા વિષે ટેક્સી ડ્રાઈવર ની અણમોલ સલાહ