લાભ પાંચમ સુધીના ૨૫ કોમન ડાયલોગ!

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

લાભ પાંચમ સુધીના ૨૫ કોમન ડાયલોગ!

૧. જાતે બનાવ્યા
૨. તૈયાર લાવ્યા
૩. અમે તો “મુંબઇ “થી જ મંગાવીએ છીયે
૪. ફુલી ગયા છે
૫. ખારો વધારે લાગે છે
૬. ગઈસાલ અમે ત્યાંથી જ લાવ્યા તા પણ…
૭. બરાબર તળાયા નથી
૮. તેલ વધારે રહી ગયું છે
૯. એમને ત્યાં બહુ સરસ છે
૧૦. એમને ત્યાં એટલા સારા નથી
૧.૧. જુના પધરાવી દીધા લાગે છે
૧૨. બહુ તાજા લાવવામાં પણ આ તકલીફ થાય
૧૩. આવતીસાલ તો લોટ દળાવી જાતે જ બનાવવા છે
૧૪. ઘણીવાર એમ થાય છે કે જાતે જ બનાવવા પણ બધુ મારે એકલી એ જ કરવાનું ને
૧૫. રહેવા દો એ સારા ના લાગે તો બીજુ કાંઈ લો
૧૬. ઘેર બનાવવામાં એક જ તકલીફ , અડધા ગુલ્લા તો એમ જ ખવાઈ જાય છે
૧૭. આ સાલ જ બગડ્યા બાકી દરવર્ષે તમે તો ખાવ જ છો ને કેવા સરસ …..
૧૮. કોઈક ની નજર પડી લાગે છે બાકી મારા હાથે ક્યારેય આવા નથી થતા
૧૯. આ લાલ કેમ થઈ ગયા છે , તેલ બરાબર નહિ હોય બાકી તો….
૨૦. તમે ગેસ ફાસ્ટ રાખ્યો હશે અને જલદી ઉથલાવ્યા નહિ હોય
૨૧. અમે તો ઝારીમાં જ રાખી નીતરવા દઈએ
૨૨. મીઠુ ઓછું લાગે છે, બાકી આમ ઠીક છે
૨૩. આવતીસાલથી તળેલા તૈયાર જ લાવવા છે આ શું કડાકૂટ ….
૨૪. આ તો હું બનાવતી હતી અને તમારા ભાઈ અડધા ખાય ગયા

આમ તો આ પીએચડીના સબ્જેક્ટમાં સ્થાન પામે તેવો વિષય છે પણ હજુ કોઈની નજરે ચડ્યો કે પડ્યો નથી !!

????????????????

ગુજજુમિત્રો જો તમને લાભ પાંચમ સુધીના ૨૫ કોમન ડાયલોગ વાંચવા ગમ્યા હોય તો અમારા હાસ્ય વિભાગની મુલાકાત અવશ્ય લેજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *