ભારતમાં છાપાઓનો સ્વર્ણિમ ઈતિહાસ : જનરલ નોલેજ
ભારતમાં છાપાઓનો સ્વર્ણિમ ઈતિહાસ : જનરલ નોલેજ
📰 વર્ષ:1780
💊 છાપા નું નામ : બગાળ ગેઝેટ ,હિકકી ગેઝેટ
💊 શરુ કરનાર : જેમ્સ ઓગષ્ટ હિકકી
💊 સ્થળ :બઁગાળ
💊 ભાષા : અંગ્રેજી
💊 વિશેષતા : ભારત નું પ્રથમ છાંપુ અંગ્રેજ એ શરુ કરેલું
🗞 વર્ષ:1815
💊 છાપાનું નામ : દિગદર્શન
💊 શરુ કરનાર : રાજારામ મોહનરાય
💊 સ્થળ :બંગાળ
💊 ભાષા :બગાળી
💊 વિશેષતા : ભારત નું પ્રથમ પ્રાદેશિક છાપુ
🗞 વર્ષ :1816
💊 છાપાનું નામ: બંગાળ ગેઝેટ
💊 શરુકરનાર :ગાંગધાર ભટચાર્ય
💊 સ્થળ :બંગાળ
💊 ભાષા : અંગ્રેજી
💊 વિશેષતા :પ્રથમ ભારતીય એ શરુ કરેલ અંગ્રેજી છાપું
🗞 વર્ષ :1822
💊 છાપાનું નામ : મુંબઈ સમાચાર
💊 શરુકરનાર : ફરદુનજી મર્ઝબાન
💊 સ્થળ :મુંબઇ
💊 ભાષા: ગુજરાતી
💊 વિશેષતા :પ્રથમ ગુજરાતી છાપું
🗞 વર્ષ :1849
💊 છાપાનું નામ : વર્તમાન પત્ર
💊 શરુકરનાર : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
💊 સ્થળ : અમદાવાદ
💊 ભાષા :ગુજરાતી
💊 વિશેષતા : અમદાવાદ નું પ્રથમ છાપુ
💊 ગુજરાત નું પ્રથમ સંસ્થાકીય છાંપુ
મહાગુજરાત આંદોલન સમય ના સમાચાર પત્રો
- જનસત્તા – રમણલાલ શેઠ
- નવગુજરાત દૈનિક – ભ્રહ્મકુમાર ભટ્ટ
- ગુજરાત ટાઇમ્સ – ચંદ્રકાન્ત પટેલ
- આગે કદમ – હર્ષદ પરીખ
Also read : ગુજરાત જનરલ નોલેજ ૮૪ પ્રશ્નો