૨૦૨૧ ની દિવાળી અને બીજા તહેવારો

ગુજરાતી મહિના નામ કેવી રીતે રાખવામાં આવ્યા?

૨૦૨૧ ની દિવાળી અને બીજા તહેવારો

ગુજજુમિત્રો, આપણે ઘણીવાર શોધતા હોઈએ છીએ કે નવરાત્રી ક્યારે શરૂ થશે અને દિવાળી ક્યારે આવશે. આજે હું તમને ૨૦૨૧ ની દિવાળી અને બીજા તહેવારો વિષે જાણકારી આપી રહી છું જેથી તમને તમારા વેકેશન ને પ્લાન કરવામાં મદદ મળે.

  • ૯ સપ્ટેમ્બર – કેવડા ત્રીજ
  • ૧૦ સપ્ટેમ્બર – ગણેશ ચતુર્થી
  • ૧૧ સપ્ટેમ્બર – સામા પાંચમ
  • ૧૯ સપ્ટેમ્બર – આનંદ ચૌદસ
  • ૭ ઓકટોબર – નવરાત્રી શરૂ
  • ૧૩ ઓકટોબર – આઠમ
  • ૧૫ ઓકટોબર – દશેરો
  • ૨૦ ઓકટોબર – શરદ પૂર્ણિમા
  • ૨૮ ઓકટોબર – પુષ્ય નક્ષત્ર (અમૃત સિદ્ધિ યોગ)
  • ૧ નવેમ્બર – અગિયારસ, બારસ
  • ૨ નવેમ્બર- ધનતેરસ
  • ૩ નવેમ્બર – કાળી ચૌદસ
  • ૪ નવેમ્બર – દિવાળી
  • ૫ નવેમ્બર – નવું વરસ
  • ૬ નવેમ્બર – ભાઈ બીજ
  • ૯ નવેમ્બર – લાભ પાંચમ
  • ૧૦ નવેમ્બર – જલારામ જ્યંતી
  • ૧૫ નવેમ્બર – પ્રબોધિની એકાદશી

સાચવી રાખજો અને આ પોસ્ટ ના લીંક ને આગળ મોકલજો.

Also read : મધ્યમવર્ગીય પરિવારોમાં આર્થિક સ્થિતિ બગાડવાના દસ કારણો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *