ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે?
![Temple](https://gujjumitro.com/wp-content/uploads/2021/08/somnath-temple-1.jpg)
ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે?
ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે?
અંદર બિરાજે કરણહારા ,તું કોને હાથ જોડે?
તારી જ આજ્ઞા એ નદીઓ વહે ને પર્વત ડોલે,
ડોકિયું કરી અંદર દેખ, તો સર્વે ભેડવ ખુલે.
સુખ દુઃખ તારું જ સર્જન, અન્ય નો કેમ દોષ કહે?
અખિલ બ્રહ્માંડ માં એક તું, કોને શોધે ને કોણ જડે?
તારી દ્રઢ ઈચ્છા મુજબ, સદા પ્રકૃતિ કાર્ય કરે,
મુક માથાકૂટ બીજી બધી, બસ એ એકને જ સદાયે રાખ સ્મરે.
Also read: પરવળ ખાવાના ફાયદા જાણશો તો નિયમિતપણે ખાશો