પવિત્ર શ્રાવણ માસ 2022 ના તહેવારોની તારીખ

કૃષ્ણ કહો કે શિવ

તહેવારો ની ઋતુ : પવિત્ર શ્રાવણ માસ 2022 ના તહેવારો ની તારીખ

29/07/2022 – શુક્રવાર – શ્રાવણ માસ પ્રારંભ

11/08/2022 – ગુરુવાર – રક્ષાબંધન

19/08/2022 – શુક્રવાર – જન્માષ્ટમી

24/08/2022 – બુધવાર – પર્યુષણ મહાપર્વ પ્રારંભ (સ્થા.)

27/08/2022 – શનિવાર – શ્રાવણ માસ નો છેલ્લો દિવસ

31/08/2022 – બુધવાર – સંવત્સરી મહાપર્વ (સ્થાનકવાસી-દેરાવાસી નાં સાથે)

31/08/2022 – બુધવાર – ગણેશ ચતુર્થી

09/09/2022 – શુક્રવાર – અનંત ચર્તુદશી (ગણેશ વિસર્જન)

26/09/2022 – સોમવાર – નવરાત્રી પ્રારંભ

05/10/2022 – બુધવાર – દશેરા

09/10/2022 – રવિવાર – શરદ પુનમ

21/10/2022 -શુક્રવાર – વાઘ બારસ

22/10/2022 – શનિવાર – ધન તેરસ

23/10/2022 – રવિવાર – કાળી ચૌદસ

24/10/2022 – સોમવાર – દિવાળી

25/10/2022 – મંગળવાર – ધોખો, સૂર્ય ગ્રહણ

26/10/2022 – બુધવાર – નૂતન વર્ષાભિનંદન

27/10/2022 – ગુરુવાર – ભાઈ બીજ

29/10/2022 – શનિવાર – લાભ પાંચમ

07/11/2022 – સોમવાર – ચાતુર્માસ સમાપ્ત (સ્થા.)

08/11/2022 – મંગળવાર – દેવ દિવાળી

ગુજરાતી મહિના નામ કેવી રીતે રાખવામાં આવ્યા?

શ્રાવણ માસ ૨૦૨૨ ના મુહૂર્ત


ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર માં શ્રાવણ માસ ની શરૂઆત વિક્રમ સંવત ૨૦૭૮, શાકે ૧૯૪૪ શ્રાવણ શુક્લ પ્રતિપદા, દક્ષિણાયન, વર્ષાઋતુ તા: ૨૯-૦૭-૨૦૨૨ ને શુક્રવાર થી પ્રારંભ થશે.

શ્રાવણ માસ વદ અમાવસ્યા તા: ૨૭-૦૮-૨૦૨૨ ને શનિવારે પૂર્ણ થશે. શિવપૂજન સમાપ્ત. શ્રાવણ માસ નાં સોમવાર નીચે મુજબ છે.

૧. શુક્લ ચતુર્થી, તા;- ૦૧- ૦૮- ૨૦૨૨, શિવમુષ્ટિ ચોખા.

૨. શુક્લ પુત્રદા, એકાદશી,(શીંઘોડા), તા: ૦૮-૦૮-૨૦૨૨ શિવમુષ્ટિ તલ.

૩. કૃષ્ણ સંકષ્ટ બહુલા ચતુર્થી, ચંદ્ર ઉદય: રાત્રે ૨૧.૪૪, ભારત સ્વાતંત્ર્ય દિન,તા: ૧૫- ૦૮- ૨૦૨૨,શિવમુષ્ટિ મગ.

૪. કૃષ્ણ અજા સ્મારત એકાદશી,(ખારેક) , છેલ્લો સોમવાર તા: ૨૨- ૦૮- ૨૦૨૨ શિવમુષ્ટિ જવ.

પ્રદોષ:- વદ બારસ, તા:૨૪-૦૮-૨૦૨૨ને બુધવાર.

માસિક શિવરાત્રી:- વદ તેરસ, તા: ૨૫- ૦૮- ૨૦૨૨ ને ગુરુવાર, અઘોરા ચૌદશ, ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગ, બપોરે:-૦૪-૧૬ સુધી.

શ્રાવણ માસ 2022 ના વિશેષ તહેવારો

૧. શુક્લ ૧૪, તા: ૧૧-૦૮-૨૦૨૨ ગુરુવાર, વ્રત ની પૂનમ, રક્ષાબંધન સાંજે ૨૦.૫૩ પછી.

૨. વદ પાંચમ, તા: ૧૬- ૦૮- ૨૦૨૨ ભૌમ અશ્વિનીઅમૃતસિદ્ધિ યોગ રાત્રે:- ૦૯.૦૭ થી સૂર્યોદય સુધી.

૩. વદ સાતમ, તા:૧૮-૦૮-૨૦૨૨, શીતળા સાતમ, જન્માષ્ટમી, કૃષ્ણજન્મ

૪. વદ નવમી, તા: ૨૦- ૦૮- ૨૦૨૨, શનિવાર, શનિરોહિણી અમૃતસિદ્ધિયોગ સૂર્યોદય થી રાત્રે (પરોઢ) ૦૪.૪૦ સુધી.

નોંધ:- વૈષ્ણવો ની અજા ભાગવતી એકાદશી તા: ૨૩- ૦૮- ૨૦૨૨ને મંગળવારે કરવાની રહેશે.

Also read : જાણો દુર્વા ઘાસ એટલે શું અને તેના ફાયદા કયા કયા છે?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *