Category: જ્ઞાનગંગા

હાર્ટ એટેક વિશે 0

સૌથી વધુ વપરાતા ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી

સૌથી વધુ વપરાતા ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી ગુજજુમિત્રો, આજે આ લેખમાં હું તમને સૌથી વધુ વપરાતા અગત્યના ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી આપી રહી છું. આ શબ્દો આપણે અવારનવાર...

Baby 0

નાના બાળકો માટે પૌષ્ટિક ખોરાક ઘરે બનાવો : બેબીફૂડ બનાવવાની રીત

નાના બાળકો માટે પૌષ્ટિક ખોરાક ઘરે બનાવો : બેબીફૂડ બનાવવાની રીત આજકાલ બાળકોને દૂધ ઉપરાંત બહારના રેડીમેડ બેબીફૂડ ખવડાવવાની આદત પડી ગઈ છે. બહાર જ્યારે બેબીફૂડ બનાવવામાં આવે છે ત્યારે તેના મોટાભાગના પોષકતત્ત્વો નષ્ટ...

Food Khichdo 1

ઉત્તરાયણ પર સાત ધાનનો ખીચડો બનાવવાની આયુર્વેદિક રીત

ઉત્તરાયણ પર સાત ધાનનો ખીચડો બનાવવાની આયુર્વેદિક રીત અને તેનો મહિમા 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. સૂર્યાસ્ત હવે ક્રમે ક્રમે ઉત્તરદિશા તરફ આગળ વધતો જોવાં મળે છે એટલે કે...

ભારતીય પંચાંગ 1

ભારતીય પંચાંગ અનુસાર દરેક વર્ષનું એક વિશિષ્ટ નામ અને કારણ

ભારતીય પંચાંગ અનુસાર દરેક વર્ષનું એક વિશિષ્ટ નામ અને કારણ શું તમે જાણો છો કે, ભારતીય પંચાંગ સિસ્ટમ મુજબ, દરેક વર્ષનું એક ચોક્કસ નામ હોય છે,અને દરેક નામનો એક ચોક્કસ અર્થ છે વર્ષોના ૬૦...

બાજરી 0

બાજરી નો ઇતિહાસ અને તેને ખાવાના અગણિત ફાયદા

બાજરી નો ઇતિહાસ અને તેને ખાવાના અગણિત ફાયદા ગુજજુમિત્રો, શું તમને બાજરી વિદેશમાંથી કાઠીયાવાડ કેવી રીતે પહોંચી તેનો ઇતિહાસ જાણો છો? શું તમે બાજરી ખાવાના ફાયદા વિષે જાણો છો? શું તમારે બાજરા વિષે એક...

રસોઈ બનાવતા શીખવાડો 0

મગની મોગર દાળ ના પ્રોટીનયુક્ત પરોઠા બનાવવાની સરળ રીત

ગુજજુમિત્રો, આપણે બધાં મોટા ભાગે મગની મોગર દાળ ને પાલક સાથે અથવા ટામેટાં સાથે બનાવીએ છીએ. પણ બાળકો ને હમેશા દાળ નથી ભાવતી હોતી, એટલે હું આજે હું તમને મગની મોગર દાળ ના પરોઠા...

planets 1

ગ્રહો અને નક્ષત્રો ની ખરાબ દશાથી છુટકારો અપાવશે આ ઉપાય

ગ્રહો અને નક્ષત્રો ની ખરાબ દશાથી છુટકારો અપાવશે આ ચમત્કારિક ઉપાય જીવનમાં સતત સંઘર્ષ આવવાથી ક્યારેક હિંમત હારી જવાય છે જીવનમાં થાક લાગે છે અને ઉત્સાહ જતો રહે છે ત્યારે જરૂરી છે કે જાણી...

આમળા ના ફાયદા 0

આમળાની જુબાની સાંભળો આમળા ના ફાયદા

આમળાની જુબાની સાંભળો આમળા ના ફાયદા  દોસ્તો, હું આમળું, ઓળખ્યું? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ. મને English માં Indian gooseberry કહે છે. મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે...

ગુરુકુળ 0

ભારતમાં ગુરુકુળ શિક્ષણ ની પ્રાચીન પદ્ધતિ કેવી રીતે બંધ થઈ હતી?

ભારતમાં ગુરુકુળ શિક્ષણ ની પ્રાચીન પદ્ધતિ કેવી રીતે બંધ થઈ હતી? ઇંગ્લેન્ડમાં પ્રથમ શાળા ઈ.સ. ૧૮૧૧માં ખોલવામાં આવી હતી. તે સમયે ભારતમાં ૭,૩૨,૦૦૦ ગુરુકુળ હતાં. ગુરુકુળો કેવી રીતે બંધ થયા તે જાણીએ. ગુરુકુળ શિક્ષણ...

ગુજરાતી મહિના નામ કેવી રીતે રાખવામાં આવ્યા? 0

૨૦૨૧ ની દિવાળી અને બીજા તહેવારો

૨૦૨૧ ની દિવાળી અને બીજા તહેવારો ગુજજુમિત્રો, આપણે ઘણીવાર શોધતા હોઈએ છીએ કે નવરાત્રી ક્યારે શરૂ થશે અને દિવાળી ક્યારે આવશે. આજે હું તમને ૨૦૨૧ ની દિવાળી અને બીજા તહેવારો વિષે જાણકારી આપી રહી...