સોપારી કેરો કટકો મારો
સોપારી કેરો કટકો મારો, હાથ થી છૂટી ગ્યો,રાણો રૂંવે બંધ બારણીયે, એનો માવો ખૂટી ગ્યો…. સોપારી કેરો કટકો.. ટકતો નહીં એનો ટાંટિયો ઘરમાં, આજ ઈ થંભી ગ્યો,જેની તેની પાસે માંગતો ભટકે, કોક તો માવો...
સોપારી કેરો કટકો મારો, હાથ થી છૂટી ગ્યો,રાણો રૂંવે બંધ બારણીયે, એનો માવો ખૂટી ગ્યો…. સોપારી કેરો કટકો.. ટકતો નહીં એનો ટાંટિયો ઘરમાં, આજ ઈ થંભી ગ્યો,જેની તેની પાસે માંગતો ભટકે, કોક તો માવો...
લીલાં પાંદડાં ખાદ્યપદાર્થની વાત કરવામાં આવે તો પ્રકૃતિએ સર્વ પ્રથમ પાંદડાઓનું સર્જન કર્યું. એ દ્વારા પરમાત્માએ ભોજનની સાથે-સાથે આપણા માટે પહેલા ખોરાકની વ્યવસ્થા કરી દીધી. વાસ્તવમાં તંદુરસ્ત સ્વાસ્થ્યનું પહેલું પગલું ભોજનમાં લીલાં પાંદડાનું સેવન...
દુનિયા આખીમાં કહેર છે,પણ અમારે અમદાવાદમાં લીલા લહેર છે! બે સમય મળે છે જમવાનુંઅને બે ટાઈમ મળે છે ચા,વોટસએપની શાયરીઓ પરકરીએ છે વાહ વાહ…બપોરે સૂવાની મજા અનેર છે,અમારે અમદાવાદ માં લીલા લહેર છે! ભાઈ...
આવે તો ઇન્કાર નથી,નહીં આવે તો ફરીયાદ નથી,આ તો મિત્રોની મહેફિલ છે,ને વિતેલા દિવસોની યાદ છે. આવે તો તારી મોજથી આવજે,કોઇ કંકુ ચોખાથી વેલકમ નહીં કરે,પણ હૈયાના હેતથી તને તૂંકારે બોલાવીને,તું જેવો છો તેવો...
કૃષ્ણની દ્વારિકાનેસાચવીને બેઠેલું જળ છું.હું નરસિંહના પ્રભાતિયાથીપરિતૃપ્ત પ્રભાત છું.વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું.હા, હું જ ગુજરાત છું! મેં સાચવ્યા છે ડાયનાસોર ના અવશેષ,મારી પાસે છે અશોકનો શિલાલેખ,ધોળાવીરાનો માનવલેખ,સોમનાથનો અસ્મિતાલેખ,હું ઉત્તરમાં સાક્ષાત અંબામાત છું.હા,...