ગુજ્જુમિત્રો Blog

eye pupil 0

માનવશરીર એક અજાયબી જ છે!!

મારાં પ્રિય ગુજ્જુમિત્રો, આ લેખમાં તમને માનવશરીર ની અવનવી વાસ્તવિકતાઓ જાણવા મળશે. તમને સમજાશે કે માનવ શરીર અદ્ભૂત છે અને વૈજ્ઞાનિકો તેને જાણીને શા માટે અચંબો પામી રહ્યા છે. મને આશા છે કે આ...

ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજી 0

શ્રીકૃષ્ણ તારું કામ પડયું છે…

આજે જીવન બધે સુમસામ પડયું છે.આશાઓનાં કાને તારું નામ પડયું છે.જ્ઞાન, વિજ્ઞાન અફળ તમામ પડયું છે.તું આવ, હે કૃષ્ણ તારું કામ પડયું છે… મંઝીલ બધી નિર્જીવ પડી છે.સડકો સઘળી વિરાન પડી છે.સાંભળ આ સંકટની...

સાસુ અને વહુ 0

મૂંઝાય છે શું મનમાં…

મૂંઝાય છે શું મનમાં, સમય જતાં વાર નથી લાગતી, કાંકરાને રેતીમાં બદલાતા, વાર નથી લાગતી, પ્રેમથી જીવન જીવી લેજો મિત્રો, હ્રદયને બંધ થવામાં વાર નથી લાગતી… gujjumitro.com

વડીલના ચશ્માના નંબર 1

હસવું હોય, તો જ આ વ્યાખ્યાઓ વાંચજો!!!

ગુજ્જુમિત્રો, તમે બધાં જાણતાં જ હશો કે ગુજરાતી સાહિત્ય જગતમાં શ્રી ચંદ્રકાન્ત બક્ષી પોતાની વ્યંગ અને કટાક્ષ શૈલી માટે પ્રખ્યાત હતાં. સન ૧૯૯૨ માં તેમણે “પ્રદાન” માં અમુક વ્યાખ્યાઓ લખી હતી. મારા પપ્પાએ મને...

Gujarati Gotali 2 4

કેરીની ગોટલી છે આરોગ્યની પોટલી

આ લેખ માં તમે જાણશો કે ગોટલી માત્ર એક મુખવાસ જ નથી પણ તમારા આરોગ્યની પોટલી પણ છે. આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો. ગુજરાત ની કૃષિ...

વડીલના ચશ્માના નંબર 1

દે દામોદર દાળ માં પાણી…

વાત વધી કોઈ વાત ને જાણી,દે દામોદર દાળમાં પાણી, નોતરાંમાં છે ગોટમગોટા;નોતર્યા નાના ને આવ્યા મોટા,વાટકા લાવ્યા એવડા મોટા,પીરસનાર ની ભૂલ દેખાણી,જેને લીધે થઇ છે ઘાણી,દે દામોદર દાળમાં પાણી, તાપ વધ્યો ને તપેલું ચીબું,ઉકળી...

એકતરફી સંબંધો 0

અદ્ભુત મિત્રો મળી ગયા…

કોઈનું પેટ વધી ગયુંતો કોઈના વાળ ખરી ગયા,ઉંમર સાથે વધતા વર્ષોઆપણી સાથે કળા કરી ગયા. કોઈને લીફ્ટ મળી ગઈને કોઈ દાદરા ચડી ગયા,કોઈએ સંઘર્ષ કર્યો,કોઈને સુખો સહેલાઈથી જડી ગયા. દરેકના શું સપના હતા નેદરેક...