મંદિર ના ઓટલે શા માટે બેસીએ છીએ?
ગુજ્જુમિત્રો, આપણને નાનપણ થી આપણાં વડીલો એ શીખવ્યું હોય છે કે મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યા પછી આપણે તરત જ નીકળી જવું જોઈએ નહીં. બલ્કે મંદિર ના ઓટલે થોડીવાર માટે બેસી જવું જોઈએ. પણ આવું...
ગુજ્જુમિત્રો, આપણને નાનપણ થી આપણાં વડીલો એ શીખવ્યું હોય છે કે મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યા પછી આપણે તરત જ નીકળી જવું જોઈએ નહીં. બલ્કે મંદિર ના ઓટલે થોડીવાર માટે બેસી જવું જોઈએ. પણ આવું...
પપ્પા નું રિઝલ્ટ!!! “કેટલા નંબરે પાસ થયો ?” “પપ્પા, બીજો આવ્યો .” “તુ આ વખતે નંબર વન પરથી સરકી ગયો!” “ના, પપ્પા, અનિલ અને મારા સમાન માર્કસ છે.” “પછી?” “બંનેના ગુણ સમાન હોવાથી, ત્યારબાદ...
આત્મનિર્ભર પત્ની!! પતિ: તેં મારા પાકીટ માંથી પૈસા લીધા છે…? પત્ની: હા… પતિ: સીધા લઈ લેવા કરતા માંગી લેવાય ને…! પત્ની: કાયમ માઇગે જ રાખીએ તો પછી અમે “આત્મનિર્ભર” ક્યારે થાશું…? ????????
ગુજ્જુમિત્રો, આજકાલ આપણે અનેક પ્રકારની નવી નવી બીમારીઓ જોઈએ છીએ. મોટાભાગે લોકો એલોપેથી ઈલાજ અપનાવે છે જેમાં કમી ખોટું નથી. પરંતુ તેની સાથે સાથે આપણાં પૂર્વજો ના નાભિ ઉપચાર ને અજમાવી જુઓ. બની શકે...
લોકડાઉનમાં શું શું ખબર પડી? પ્રસંગ વગરએક થાળી વગાડવાથીકેટલો આનંદ થાય છે,તેની ખબર પડી. લાઈટ બંધ કરીનેદિવા પ્રગટાવીનેપ્રકાશમાં કેટલી તાકાત છેતે ખબર પડી. દરેક માણસે દીવો કરતી વખતેકાયમ શ્લોક બોલવો જોઈએતેની ખબર પડી. 24...
કૃષ્ણ હોવું એટલે શું? કૃષ્ણ હોવું એટલે શું? કૃષ્ણ હોવું એટલે Committed હોવું. આજે સંબંધોમાંથી Commitment ભૂલાતું જાય છે-ભૂંસાતું જાય છે-કૃષ્ણ આખી જીંદગી Commitment માટે જીવી ગયા. એમણે રાધાને પ્રેમ કર્યો. રાધાને મૂકીને આગળ...