Tagged: Gujarati quote

કફનને ખાનગી ગજવું નથી 0

સલાહ આપવાનો મતલબ

સલાહ આપવાનો મતલબ સલાહ આપું છુંએનો મતલબ એ નથી.કે હું સમજદાર છું,બસ મતલબ એ છે કેમેં તમારા કરતાપણ વધારે ભૂલો કરી છે.

રત્નસુંદર સુરીશ્વરજી 0

ચિંતન માટે ૧૦ અમૂલ્ય મોતી

ચિંતન માટે ૧૦ અમૂલ્ય મોતી ૧) ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં , જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર , આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે. ૨) પહેલાં ના લોકો લોટ...

ચકલી નો માળો 0

થાકેલો માણસ

અલ્પવિરામબની થાકેલો માણસ,જયારેપૂર્ણવિરામ બને છે.ત્યારેભલભલા ગ્રંથોસમાપ્તકરી નાખે છે. ????Read more posts here.

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

સુપ્રભાત મિત્રો …

“રંગ” જો દીવાલ પર લગાવવા માં આવે તો તે શોભા વધારે છે, પણ એ જ રંગ ના છાંટા જો ભોંયતળિયે પડે તો “દાગ” કહેવાય. બસ તમે કયાં છો તે જ મહત્વનું છે… સુપ્રભાત મિત્રો...

સુખ હોય કે દુખ 0

માણસ ની ઓળખાણ

માણસ ની ઓળખાણ કર્મોથી થાય છે મિત્રો, બાકી મોંઘા કપડા તો દુકાનમાં રહેલા પુતળા પણ પહેરે છે..

સુખ હોય કે દુખ 0

માણસ ચિંતા અને તણાવમાં કેમ હોય છે?

માણસ ચિંતા અને તણાવમાં કેમ હોય છે? ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ હોય છે, જ્યારે એ પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ વિચારતો હોય છે. ????????શુભ સવાર???????? Read more Good morning quotes...