થાકેલો માણસ

ચકલી નો માળો

અલ્પવિરામ
બની થાકેલો માણસ,
જયારે
પૂર્ણવિરામ બને છે.
ત્યારે
ભલભલા ગ્રંથો
સમાપ્ત
કરી નાખે છે.

????
Read more posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *