Tagged: Gujarati quote

ગુરુની કૃપા 0

જેકસન બ્રાઉન ના ૫૫ જીવન પ્રેરક સુવિચાર

જેકસન બ્રાઉન ના ૫૫ જીવન પ્રેરક સુવિચાર “કેમછો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ. શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં....

પુષ્પો કે પાંદડાં? 0

પુષ્પો કે પાંદડાં?

પુષ્પો કે પાંદડાં? કોઈપણ બાગમાં પાંદડા બહુમતીમાં હોય છે અને પુષ્પો લઘુમતીમાં, છતાં વખાણ પુષ્પોના જ થતા હોય છે. કારણકે બોલબાલા ગુણોની છે.. સંખ્યાની નહીં. Read also : પ્રસંશા અને ચાપલુસી

માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? 0

પ્રસંશા અને ચાપલુસી

પ્રસંશા અને ચાપલુસી માં એક મોટો ફરક છે પ્રસંશા માણસ નાં કામ ની થાય છે, જ્યારે ચાપલુસી કામ નાં માણસ ની થાય છે. Also read: મંદિરોમાં પણ કેમેરા મુકાય છે

boat 0

કાશ સંબંધોમાં પણ લખ્યું હોત!

કાશ સંબંધોમાં પણ લખ્યું હોત! સ્કૂલમાં લખ્યું હોય છેનિયમ તોડવાની મનાઈ છે બાગમાં લખ્યું હોય છેફૂલ તોડવાની મનાઈ છે રમત માં લખ્યું હોય છેરૂલ્સ તોડવાની મનાઈ છે.. ….કાશ…. સંબંધ, પરિવાર, પ્રેમ, દોસ્તી માં પણ...

boat 0

મા એ બાળપણમાં કહ્યું હતું

મા એ બાળપણમાં કહ્યું હતું મા એ બાળપણમાં એક વાત કહી હતી, સામેવાળો સુખી હોય તો આમંત્રણ વગર જવું નહિ અને દુઃખી હોય તો નિમંત્રણ ની રાહ જોવી નહિ. gujjumitro.com

ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ 0

પાસબુક અને શ્વાસબુક

પાસબુક અને શ્વાસબુક –બંને ખાલી થાય ત્યારેભરવી પડે છે.પાસબુકને બેલેન્સથીઅને શ્વાસબુકને સત્કર્મોથી. Read more quotes here.