માણસને બોલવું હોય પણ ન બોલી શકે

સુખ હોય કે દુખ

માણસને બોલવું હોય પણ ન બોલી શકે

એવું બે વાર બને છે….

કાં તો એનું હૈયું “ગભરાઈ” ગયું હોય,

કાં તો એનું હૈયું “ભરાઈ” ગયું હોય…..????

Read more Gujarati quotes here.

You may also like...

1 Response

  1. Harsh says:

    Beautiful quote.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *