Tagged: gujarati poem

નાની લીટી ભૂંસ્યા વગર 0

કોઈની નાની લીટી ભૂંસ્યા વગર મોટો થયો છું

❛❛કોઈની નાની લીટી ભૂંસ્યા વગર મોટો થયો છું,એકડો આજીજીનો ઘૂંટ્યા વગર મોટો થયો છું. પ્હાડની છાતી ચીરીને મેં કર્યો છે માર્ગ મારો,મંદિરોના પથ્થરો પૂજ્યા વગર મોટો થયો છું. કોઈ તનથી કોઈ મનથી તોડવા મથતા...

સુરતી શિયાળા ની રાહ 0

ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે

ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે,હતી માત્ર ઓળખ જે, યારી થઈ છે. બધી લાલી હોઠોની આંખોમાં આવી,જગા ફેરની શું બીમારી થઈ છે? ચલો ભૂલવાની શરત રાખું મંજુર,પુરાશે જગા એ? જે...

સમય પહેલાં સમેટી લો 0

સમય આવે એ પહેલાં બધું સમેટી લો

સમય આવે એ પહેલાં બધું સમેટી લો સમય આવે એ પહેલાં..બધું સમેટી લેવું જોઈએ… માન સન્માન ઘટે એ પહેલા..જાતે હટી જવું જોઈએ… કેટલાય નિર્ણયો કલેજાકઠણ રાખી ને કરવા પડે છે.. બારોબાર ઉસેટાઇ જાય તે..પહેલા...

ગુરુની કૃપા 0

નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું

નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું ❛❛થયો હું પૂર્ણ જ્ઞાની ત્યારે, સાચું મુજને જ્ઞાન આવ્યું-નથી હું જાણતો કંઈ, એ કબૂલ કરવાનું ભાન આવ્યું. મળી પાંખો તો આંખોમાં સકળ આ આસમાન આવ્યું,તૂટી...

એક ઘર બનાવ્યું છે 0

તણખલાં ભેગા કરી પંખી સમું એક ઘર બનાવ્યું છે…

તણખલાં ભેગા કરી પંખી સમું એક ઘર બનાવ્યું છે… તણખલાં ભેગા કરી પંખી સમુંએક ઘર બનાવ્યું છે…બહારથી સાવ નાનું ,પણ..અંદરથી મોટું રાખ્યું છે. માળિયું, ઓટલો ને ઉંબરો તો,ગામડે જ રહી ગયાં…!!!પાણીયારાની જગ્યાએ એક R.O....

દરેક સવાલના જવાબ 0

મને કદી દુનિયા ગમી નથી, અહીં કશું કાયમી નથી

મને કદી દુનિયા ગમી નથી, અહીં કશું કાયમી નથી ❛❛એ કારણે મને કદી દુનિયા ગમી નથી,સઘળું અહીં છે પણ કશુંયે કાયમી નથી. મૃત્યુની બીક એટલે લાગે છે આપને,આપે આ જિંદગીને બરાબર ખમી નથી. આવા...

ગુજરાતી જૂની કહેવતો 0

સાતમ-આઠમ તો અમારી હતી : જૂની મીઠી યાદો

સાતમ-આઠમ તો અમારી હતી : જૂની મીઠી યાદો સાતમ આઠમ તો અમારી હતી એય ને બીજ ત્રીજથી જ લોટનામોટા મોટા દેણા મુકાઈ જાયઆજુબાજુ વાળાના વેલણપાટલા ઉધાર,મા લેવાઈ જાય..!!! સાતમ આઠમ તો અમારી હતી એમાય...

કૃષ્ણ ભગવાન નું ભજન 0

એના માટે આપણે કૃષ્ણ થવું પડે!

કૃષ્ણ ને ઘરમાં લાવવા સેહલા છે,પણ,એને હૃદય માં પધરાવવા તો,રાધા થવું પડે… કૃષ્ણ ને શોધવા સેહલા છે,પણસ્વયં ને એનામાં સમાવવા તો ,મીરા થવું પડે… કૃષ્ણ ને ભોગ લગાવવો સહેલો છે,પણ ભૂખ્યા રહી અન્નનો છેલ્લો...

શિવોહમ્ નાદ 0

નકામા તંત તોડીને શિવોહમ્ નાદ ગજવી દે

નકામા તંત તોડીને શિવોહમ્ નાદ ગજવી દે ❛❛નકામા તંત તોડીને શિવોહમ્ નાદ ગજવી દે,બધાંયે સંત છોડીને શિવોહમ્ નાદ ગજવી દે. નથી મુંડન કરાવ્યે કાંઈ પણ વળતું, ખરેખર તો-અહંનું શિર બોડીને શિવોહમ્ નાદ ગજવી દે....

સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે 0

સાચી સ્વતંત્રતાને વ્યવહાર હોય છે

સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે,દિલ કોઈનું, કોઈનો અધિકાર હોય છે. દિલથી મળી રહે છે મને પ્રેમનો પ્રકાશ,બુદ્ધિ-પ્રદેશમાં યદિ અધિકાર હોય છે. મારું જીવન તિમિર ગણો છો ?...