ઘડિયાળ કે હોકાયંત્ર
ઘડિયાળ કે હોકાયંત્ર “ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે , કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતા કઇ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે. “ એકતા ની વાર્તા બાળવાર્તા ગુજરાતીમાં
ઘડિયાળ કે હોકાયંત્ર “ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધારે ઉપયોગી છે , કારણ કે કેટલો સમય ચાલ્યા તેના કરતા કઇ દિશામાં ચાલ્યા તે વધુ અગત્યનું છે. “ એકતા ની વાર્તા બાળવાર્તા ગુજરાતીમાં
એકતરફી સંબંધો ટકી શકે ખરા? બંને તરફથીસચવાય તો જસંબંધોમાં મીઠાશ રહે છે,એક તરફથી શેકો તોરોટલી પણ બળી જાય છે. Also read : ચા, દાળ અને પત્ની – એક હાસ્ય રચના
શું તમને જીવનમાં સુખી રહેવાનો માર્ગ શોધ્યો છે? જો તમે આ કઠોર વિશ્વમાં નરમ હૃદય રાખવાનો ઉપાય શોધી લીધો છે, જો તમે તમારા ઘરના સદસ્યો સાથે શાંતિથી રહો છો અને તેમને શાંતિથી રહેવા દો...
તો માનવું કે સૂરજ આથમવા નો સમય થઈ ગયો જો પડછાયો કદ કરતાં અને… વાતો હેસીયત કરતા… મોટી થવા લાગે ત્યારે સમજવું કે… સુરજ આથમવાનો સમય થયો છે.. એન્ટી કરપ્શન બ્યુરો : લાંચ રુશ્વત...
ભગવાન વિષે સુવિચાર : સવારની શરૂઆત શ્રદ્ધાથી કરો મેં કહ્યું – હું ગુનેગાર છું, ભગવાને કહ્યું- હું માફ કરીશ. મેં કહ્યું – હું પરેશાન છું, ભગવાને કહ્યું- હું બધુ સંભાળી લઈશ મેં કહ્યું –...
કિસ્મત એક છાપેલો કાગળ છે વિધિ સાથે વેર ના થાય જીવન આખું ઝેર ના થાય કિસ્મત એક છાપેલો કાગળ છે. એમાં કઈ ફેર ફાર ના થાય… “નમવુ” પણ એવા લોકોને.. ...
માનવી મુશ્કેલીમાં ક્યારે મૂકાય છે? માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેના પર કોઈ “વિશ્વાસ “કરતુ નથી , પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે “વિશ્વાસ” બીજા...
એક સડેલી કેરી ટોપલી ની બધી કેરીઓ ને સડાવી દે છે કારણ કે જેવો સંગ તેવો રંગ આકાશમાંથી પડેલા વરસાદના પાણીનું ટીપું… સરોવરમાં પડે તો મીઠું બને છે….સાગરમાં પડે તો ખારૂં બને છે…..ગંગામાં પડે...
લાયક થવું છે કે ઉંમરલાયક? લાયક થવું હોયતો જ મહેનત કરવી પડે,બાકી ઉંમરલાયક તોબાંકડેબેઠા બેઠાપણ થઇ જવાય. Also read : મોં ની દુર્ગંધ થી છુટકારો મેળવવા માટે અકસીર ઘરગથ્થુ ઉપચાર
લાગણી ની સૌથી સુંદર વ્યાખ્યા “લાગણી “એટલેકહો તો બે શબ્દો નું વર્ણન ,જો પડે તો બે આંસુનું તોરણ,દર્શાવો તો સુંદર નાનું સ્મિતઅને જો ના કહો તો …“હદયમાં ઘુઘવાતો સાગર “ Also read : ભગવાન...
ગુજજુમિત્રોને તમારો અવાજ બનાવી લો! શું તમે ગુજજુમિત્રોમાં તમારા કામ અથવા કળા વિષે, તમારી તકલીફો અથવા પીડા વિષે લેખ આપવા માંગો છો? તો આજે જ hellogujjumitro@gmail.com પર સંપર્ક કરો.