Category: સત્સંગ

ભગવાન શ્રી કૃષ્ણ 0

ભગવાન કૃષ્ણ દ્વારા પાંડવોને કહેલી કળિયુગ ની 5 ભવિષ્યવાણી

ભગવાન કૃષ્ણ ની ભવિષ્યવાણી એકવાર કૃષ્ણે પાંડવોને પાંચ અલગ-અલગ દિશામાં બહાર જવા કહ્યું અને તેમને જે પણ વિચિત્ર વસ્તુ જોઈ તેની જાણ કરો અને તે તેમને સમજાવશે કે તેઓ કલિયુગના લક્ષણો કેવી રીતે હતા....

Temple 0

સનાતન ધર્મ ની મંદિર પૂજાનું વૈજ્ઞાનિક કારણ : ધજા, ઘંટ, મૂર્તિ, પરિક્રમા, દીવાનું મહત્વ

સનાતન ધર્મ ના મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે? સનાતન ધર્મ ના વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું...

કૃષ્ણ ભગવાન નું ભજન 0

ઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી … : કૃષ્ણ ભગવાન નું ભજન

કૃષ્ણ ભગવાન નું ભજન સ્પર્શ તને કરું, ને હું ચંદન થઈ જઉંલાડ તને લડાવું, ને હું યશોદા થઈ જઉંઓ કાન્હા કેવી પ્રીતિ લાગી તારી … માખણ તને ધરાવી, ને હું ગોપી થઈ જાઉંમુઠ્ઠી ભર...

Temple 0

ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે?

ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે? ભીતર બિરાજે ભગવાન, કેમ મંદિર મંદિર ભમે?અંદર બિરાજે કરણહારા ,તું કોને હાથ જોડે? તારી જ આજ્ઞા એ નદીઓ વહે ને પર્વત ડોલે,ડોકિયું કરી અંદર દેખ, તો સર્વે...

દ્વારકા નો ઇતિહાસ 0

ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો ઇતિહાસ

ગુજરાત ના નાથ દ્વારકાધીશ ની દ્વારકા નો ઇતિહાસ નામ – દ્વારકા ધામ રાજ્ય – ગુજરાત દરિયાઈ સપાટીથી ઊંચાઈ – 38 ફૂટ નજીકનું રેલ્વે સ્ટેશન – દ્વારકા (2 કિમી) દ્વારકા ધામની વિશેષતા શું છે? દ્વારકા...

sahajo bai 0

સહજો બાઈની સતગુરુ ભક્તિ નો પ્રેરક પ્રસંગ : એક સંત ની કથા

સહજો બાઈની સતગુરુ ભક્તિ નો પ્રેરક પ્રસંગ : એક સંત ની કથા સહજો બાઈજી પોતાની ઝૂંપડીના દરવાજે બેઠા હતા, તેમની “ગુરુ-ભક્તિ”થી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા, પણ સહજોમાં ખાસ ઉત્સાહ નહોતો. ભગવાને પૂછ્યું, “સહજો,...

ગુજરાતી સુવિચાર 0

સૂર્ય મંત્ર ગાઈને આ રીતે તમારા શરીર માં સૂર્ય શક્તિ નું આવાહન કરો

સૂર્ય મંત્ર ગાઈને આ રીતે તમારા શરીર માં સૂર્ય શક્તિ નું આવાહન કરો ગુજજુમિત્રો, સૂર્ય ની શક્તિ આપણા જીવન અને શરીરમાં પ્રકાશ, તેજ, ઉષ્મા અને નવી ઉમંગ ને ભરી દે છે. કહેવાય છે કે...

તારી ભીતર સંત છે 1

સનાતન હિંદુ ધર્મ ની માહિતી : તમારા બાળકો ને જરૂરથી શીખવો આ જ્ઞાન

દરેક હિંદુને હિંદુ ધર્મ ની આટલી માહિતી તો ખબર હોવી જ જોઈએ……..આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી… તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો….. હિન્દુધર્મ...

દ્વારકા નો ઇતિહાસ 0

ચાર ધામ ની યાત્રા માં ભારતના કયા તીર્થ સ્થાનો નો સમાવેશ થાય છે?

ચાર ધામ ની યાત્રા માં ભારતના કયા તીર્થ સ્થાનો નો સમાવેશ થાય છે? ગુજજુમિત્રો, ભારત ની ચાર દિશામાં ચાર ધામ આવેલા છે અને તેની યાત્રા કરવાનો ખૂબ મહિમા છે. ભારતની ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર,...

રામેશ્વર જ્યોતિર્લિંગ 0

તમિલનાડુનું રામનાથસ્વામી મંદિર – રામેશ્વર જ્યોતિર્લિંગ ની પૌરાણિક કથા

તમિલનાડુ નું ભવ્ય રામનાથસ્વામી મંદિર – રામેશ્વર જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ એટલેકે રામનાથસ્વામી મંદિર એ ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે. તે બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક પણ છે. રામેશ્વરમ ધામ, હિન્દુઓના ચાર ધામોમાંનું એક છે....