જે વાતો આપણને…
જે વાતો આપણને તકલીફ આપે છે, એ જ આપણને તાલીમ આપે છે. Also read: જંગલમાં ખળભળાટ : એક ગુજરાતી વ્યંગકથા
પ્રસંશા અને ચાપલુસી માં એક મોટો ફરક છે પ્રસંશા માણસ નાં કામ ની થાય છે, જ્યારે ચાપલુસી કામ નાં માણસ ની થાય છે. Also read: મંદિરોમાં પણ કેમેરા મુકાય છે
અમુક સંબંધો રેતી જેવા હોય છે અમુક સંબંધો…દરિયા કિનારાની લીસી રેતી જેવા…એકદમ મુલાયમ હોય છે…ખબર હોય…કે હાથમાથી સરી જશે…પણ…એને સ્પર્શવાની લાલચ રોકી નથી શકાતી…!!! Visit daily : http://gujjumitro.com/
કાશ સંબંધોમાં પણ લખ્યું હોત! સ્કૂલમાં લખ્યું હોય છેનિયમ તોડવાની મનાઈ છે બાગમાં લખ્યું હોય છેફૂલ તોડવાની મનાઈ છે રમત માં લખ્યું હોય છેરૂલ્સ તોડવાની મનાઈ છે.. ….કાશ…. સંબંધ, પરિવાર, પ્રેમ, દોસ્તી માં પણ...