અમુક સંબંધો રેતી જેવા હોય છે

અમુક સંબંધો રેતી જેવા હોય છે
અમુક સંબંધો…
દરિયા કિનારાની લીસી રેતી જેવા…
એકદમ મુલાયમ હોય છે…
ખબર હોય…
કે હાથમાથી સરી જશે…પણ…
એને સ્પર્શવાની લાલચ રોકી નથી શકાતી…!!!
Visit daily : http://gujjumitro.com/
અમુક સંબંધો રેતી જેવા હોય છે
અમુક સંબંધો…
દરિયા કિનારાની લીસી રેતી જેવા…
એકદમ મુલાયમ હોય છે…
ખબર હોય…
કે હાથમાથી સરી જશે…પણ…
એને સ્પર્શવાની લાલચ રોકી નથી શકાતી…!!!
Visit daily : http://gujjumitro.com/