કાશ સંબંધોમાં પણ લખ્યું હોત!
કાશ સંબંધોમાં પણ લખ્યું હોત!
સ્કૂલમાં લખ્યું હોય છે
નિયમ તોડવાની મનાઈ છે
બાગમાં લખ્યું હોય છે
ફૂલ તોડવાની મનાઈ છે
રમત માં લખ્યું હોય છે
રૂલ્સ તોડવાની મનાઈ છે..
….કાશ….
સંબંધ, પરિવાર, પ્રેમ, દોસ્તી માં પણ લખ્યું હોત કે
“સાથ” છોડવાની મનાઈ છે… !!
Read more quotes here.