જીભના શબ્દ અને શબ્દનો વટ
જીભના શબ્દ અને શબ્દનો વટ જીભના શબ્દઅને શબ્દનો વટ,માણસનું મગજ નહિ,એના ખિસ્સાનો ભારનક્કી કરે છે.
આંગળીઓ જ નિભાવી રહી છે સંબંધો આજકાલ, મળીને નિભાવવાનો સમય જ ક્યાં છે બધા ટચ માં વ્યસ્ત હોવા છતાં કોઈ ટચ માં નથી… Also read: આજનું પુણ્ય…
વજન વગર ની વાત નકામી ભજન વગર ની રાત નકામી સંગઠન વગર ની નાત નકામી માનવતા વગર ની જાત નકામી કહ્યું ન માને એ નાર નકામી બેસી જાય તેવી ઘોડી નકામી બ્રેક વગર ની...
જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે, તમને જાણતા તો અનેક હશે પણ જે ખરેખર સમજતા હોય એવા ઓછાં હશે. Also read: અહીંયા સૌ નશામાં છે
તળાવ એક જ હોય છે.જેમાં હંસ મોતી શોધે છે.અને બગલો માછલી શોધે છે.ફક્ત વિચાર વિચાર માં ફરક છે.તમારા વિચારો જ છે, જે તમનેઆગળ કે પાછળ લઈ જાય છે… Also read: આત્મવિશ્વાસ,મનોબળ અને સંકલ્પ
આજનું સુખ ગઈ કાલના કરેલા પુણ્યની જાહેરાત છે, અને આજનું પુણ્ય આવતી કાલે આવનારા સુખનું રિઝર્વેશન છે. Also read: પરિવર્તન ની શરૂઆત ખુદ થી કરો : ગુજરાતી બોધ કથા
બારેમાસ ક્યાં વસંત હોય છે અંત નો પણ અંત હોય છે.કોઈ ક્યાં અનંત હોય છે પાનખર પણ એક ઘટના છે..બારેમાસ ક્યાં વસંત હોય છે.. એમ તો બધા લાગે એક સરખા..ભગવાં પહેરેલ ક્યાં સંત હોય...
આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પ. સાહેબ, ત્રણ તીર જેના ભાથામાં હોય એ માણસ અઘરામાં અઘરું નિશાન વીંધી શકે છે. 🌹 Also read: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ
ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે. અને ભૂખ્યાં રહીને બીજાને ખવડાવવું એ સંસ્કૃતિ છે. Also read: જન્મ પર વેંહચાતી મીઠાઈથી શરુ થતી જીંદગી