શોલે ના ડૉ.ગબ્બરસીંગ પાસે છે કોરોના નો ઈલાજ!
શોલે ના ડૉ.ગબ્બરસીંગ પાસે છે કોરોના નો ઈલાજ! કોરોના 2020 માં આવ્યો..કોરોના નો ઈલાજ 1975 માં વૈદરાજ ગબ્બરસીંગજીએ શોલે માં આપેલો. તેઓએ તેના સ્ટાફ ને કોરોનાની આફત આવે તે પહેલાં જ કહી રાખેલું કે,...
શોલે ના ડૉ.ગબ્બરસીંગ પાસે છે કોરોના નો ઈલાજ! કોરોના 2020 માં આવ્યો..કોરોના નો ઈલાજ 1975 માં વૈદરાજ ગબ્બરસીંગજીએ શોલે માં આપેલો. તેઓએ તેના સ્ટાફ ને કોરોનાની આફત આવે તે પહેલાં જ કહી રાખેલું કે,...
સાહિત્ય પ્રેમી દુકાનદાર ની દુકાન પર બોર્ડ માર્યું હતું કે “જો તમે શુધ્ધ ગુજરાતીમાં વાત કરશો તો ૧૦ % વળતર મળશે.” ભૂરો: બે સુક્ષ્માતિસૂક્ષ્મ મુકુટ વિષાણુ આગમન-નિર્ગમન અવરોધક મુખોષ્ટનાસિકાદી રક્ષણાર્થ કર્ણદ્વય સમર્થીત વસ્ત્રપટ્ટીકા આપો...
મગજની ક્ષમતા અને ઘરવાળી મગજની ક્ષમતા લગભગ 2.5 પેટાબાઈટ હોય છે. 1 પેટાબાઈટ = 1024 ટેરાબાઈટ 1 ટેરાબાઈટ = 1024 જીબી મતલબ 16 જીબીની 1લાખ 56 હજાર પેન ડ્રાઈવ. આટલા શક્તિશાળી મગજનેઘરવાળી બે મીનીટમાં...
ગામડાના માસ્ટર ટીચર :- સૉલાર એનર્જીથી બનેલ કોઈ એક વસ્તુ નું નામ બતાવો. વિદ્યાર્થી:- કુંતી પુત્ર કર્ણ સાહેબે તડકા માં લઈ જઈ માર્યો ???? Read more jokes here.
હું, અને મારો સોમવાર વાતો કરતા હતા હું, અને મારો સોમવાર વાતો કરતા હતા રવિવાર હોત તો વહેલો ઊઠત,રવિવાર હોત તો હું દરિયે જાત,રવિવાર હોત તો ત્રણ છાપા અને એક પુસ્તક વાંચત ,રવિવાર હોત...
ગુજજુમિત્રો, પાણીપુરી કોને નથી ભાવતી? નાની મોટી ઉંમરના બધાં લોકો મજા લઈ લઈને પાણીપુરી ની માણતા હોય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાણીપુરીના પણ નિયમો અને ફાયદાઓ હોય છે? ચાલો, આજે...
જીવન પરિવર્તનનો અસલી ભેદ! એક મૌન પુરુષ ની મને ઓળખાણ આપી નેં કહ્યું કે.. “આ ભાઇ પાંત્રીસ વર્ષ થી ગીતા નાં ઉપદેશ નીયમીત સાંભળીને એની રહેણી-કરણી બદલાય ગઇ છે.” આ સાંભળી મારૂં હૃદય પીગળી...
પતિ પત્ની અને ક્રિકેટ મેચ! પતિ : મેચ ની ચેનલ ચાલુ કર. પત્ની : નહી કરું પતિ : જોઈ લઈશ પત્ની : શું જોઈ લેશો ? પતિ : તું જે ચેનલ જોવે છે તે...
ગમ્મત ગુલાલ હે ભગવાન 2020 અમેબોડી તો ના બનાવી શક્યાપણ,એન્ટીબોડી તો બનાવી જ દેજે.???????????????????? રાજા હરિશ્ચંદ્ર સદા સત્યએટલે બોલી શકેલાકારણ કેએમની પત્ની તારામતીએતૈયાર થઈને ક્યારેયએમને પૂછ્યું નહોતું કેહું આજે કેવી લાગુ છું????????????????????? લગ્ન એટલે...
બે ઘડી હસી લઈએ! ખોટું બોલવાથી પાપ લાગે,પણ સાચું બોલવાથી પથારી ફરી જાય એનું શું !! બધા કહે છે શિયાળામાં વહેલું ઉઠવું સારું,પણ ઉઠીને શું મંજીરા વગાડવાના ? કામ એવું કરો કે મમ્મી કહે,તું...