હું અને મારો સોમવાર વાતો કરતા હતા
હું, અને મારો સોમવાર વાતો કરતા હતા
હું, અને મારો સોમવાર વાતો કરતા હતા
રવિવાર હોત તો વહેલો ઊઠત,
રવિવાર હોત તો હું દરિયે જાત,
રવિવાર હોત તો ત્રણ છાપા અને એક પુસ્તક વાંચત ,
રવિવાર હોત તો ચકલીઓ ને ચણ નાખત,
રવિવાર હોત તો કુતરા ને રોટલા નાખવા જાત ,
રવિવાર હોત તો મિત્રો સાથે બગીચે લટાર મારવા જાત ,
રવિવાર હોત તો આમ કરત,
રવિવાર હોત તો તેમ કરત …
કેલેન્ડર ના પાછલે પાને થી રવિવાર બોલ્યો,
“બસ કર પગલે, રુલાએગા ક્યા ?? કાલ તો દી’આખ્ખો વૉટ્સઍપ માં ને ફેસબુક મા કાઢી નાખ્યો !!”
શુભ સોમવાર ????
Read more jokes here.