સાહિત્ય પ્રેમી દુકાનદાર
સાહિત્ય પ્રેમી દુકાનદાર ની દુકાન પર બોર્ડ માર્યું હતું કે
“જો તમે શુધ્ધ ગુજરાતીમાં વાત કરશો તો ૧૦ % વળતર મળશે.”
ભૂરો: બે સુક્ષ્માતિસૂક્ષ્મ મુકુટ વિષાણુ આગમન-નિર્ગમન અવરોધક મુખોષ્ટનાસિકાદી રક્ષણાર્થ કર્ણદ્વય સમર્થીત વસ્ત્રપટ્ટીકા આપો ને
દુકાનદાર: બકા તું અંગ્રેજીમાં બોલ ૧૫ % વળતર આપીશ
ભૂરો: બે માસ્ક આપોને!!!! ????????????