ગમ્મત ગુલાલ
ગમ્મત ગુલાલ
હે ભગવાન 2020 અમે
બોડી તો ના બનાવી શક્યા
પણ,
એન્ટીબોડી તો બનાવી જ દેજે.
????????????????????
રાજા હરિશ્ચંદ્ર સદા સત્ય
એટલે બોલી શકેલા
કારણ કે
એમની પત્ની તારામતીએ
તૈયાર થઈને ક્યારેય
એમને પૂછ્યું નહોતું કે
હું આજે કેવી લાગુ છું?
????????????????????
લગ્ન એટલે શું ?
એ સમજવા એક વૈજ્ઞાનિકે
લગ્ન કર્યાં.
હવે એને એ નથી સમજાતું કે,
વિજ્ઞાન એટલે શું ?
????????????????????
બાળપણમાં મારી મમ્મીએ
મારી એવી નજર
ઉતારી હતી કે,
આજ સુધી કોઈ છોકરીની
મારા ઉપર નજર પડી નથી.
????????????????????
પરણેલા પુરુષોની
તકલીફ તો જુઓ,
પોતાની સાથે સાથે
ફોનને પણ સાઈલન્ટ
રાખવો પડે છે.
????????????????????
ગુજરાતી જોક્સ વાંચવા અહીં ક્લીક કરો.