પત્ની કોની હોવી જોઈએ?

તાજેતરમાં એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં તારણ નીકળ્યું.
“પત્ની સાથે વધારે સમય સુધી વાત કરવાથી ટેન્શન આછું થાય છે.
હાર્ટએટેક ના ચાન્સ ૮૦% ઘટી જાય છે. મન ૯૦% રિલેક્સ રહે છે.
અને તાણ ૯૫% ઓછી થાય છે.“
એક સજ્જને સંસ્થા ને પત્ર લખીને પૂછ્યું “પત્ની કોની હોવી જોઈએ?”

જવાબમાં સંસ્થા તરફથી કહેવામાં આવ્યુ, “પત્ની ગમે તેની હોય ફક્ત તમારી ન હોવી જોઈએ!!”
????????????????????
Hahaha funny