ઠંડીમાં નાહવાની વિશિષ્ઠ રીતો
ખૂબ જ ઠંડીમાં નાહવાની વિશિષ્ઠ રીતો
ઝરમરીયા પદ્ધતિ:- પાણીના ટીપા પોતાના પર છાંટી લ્યો અને પછી મોઢું ધોઈ નાંખો… ????
નળ નમસ્કાર:- માત્ર નળ પર ચાંદલો કરીને નમસ્તે કરો… ????????????
જળ સ્મરણ સ્નાન:- આ સ્નાન વિધિ સહુ થી ઉચ્ચ કોટીની છે. રજાઈમાં પડ્યા પડયા માત્ર પાણીથી નાહી રહ્યા છીએ તેવા માત્ર વિચારો કરો. ????
સ્પર્શાનુભૂતિ:- આ પ્રકાર પણ સાવ નવો નકોર છે. માત્ર કોઈ નાહ્યુ હોય તેને સ્પર્શ કરી લ્યો અને બોલો “ત્વમ્ સ્નાનમ્, મમ સ્નાનમ્” ????????
પડછાયા સ્નાન:- આ વિધિમાં સૂર્ય તરફ પીઠ રાખી આપણા પડછાયા પર પાણી રેડો અને બોલો “હર-હર ગંગે”..????????????
Read more Gujarati jokes here.