દાદાજી અને ફોટોગ્રાફર!

વડીલના ચશ્માના નંબર

એક દાદાની 98મી વર્ષગાંઠે તેમનો ફોટો પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું:

“દાદા તમે 100 વર્ષના થાવ ત્યારે પણ ફોટો પાડવા માટે હું આવીશ એવી આશા છે.”

“કેમ નહીં વળી?”, દાદાજી બોલ્યા,

“હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે..!!”

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *