સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી
સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી
સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી. જ્યારે આંસુ નું ટીપું બહાર આવે છે, ત્યારે તે સૌપ્રથમ ‘લોરિયલ’ આઈલાઈનર (રૂ. 650) અને ‘ડિયોર’ મસ્કરા (રૂ. 2500) સાથે મિક્સ થાય છે. પછી જ્યારે તે ગાલ ઉપર રેલાય છે, ત્યારે તે ‘D&G’ બ્લશર (રૂ. 2500) સાથે ભળે છે… અને જ્યારે તે છેલ્લે હોઠને સ્પર્શે છે, ત્યારે તે ‘મેબેલાઇન’ લિપસ્ટિક (રૂ. 850) સાથે ભળી જાય છે. ..એટલે કે એક ટીપું 6000/= રૂપિયા બગાડે છે.
મહિલાઓને આ રીતે રડાવવું તે આર્થિક રીતે પોસાય તેવું નથી
મહેરબાની કરીને તેમને રડાવશો નહીં…
જાહેર હિત અને રાષ્ટ્રીય હિતમાં જારી
😄😊😄🤔😄