મા, મને કેમ ખબર પડી મોડી?
મા, મને કેમ ખબર પડી મોડી? ઘણીવાર થાય છે કે એકાદ પોસ્ટ માતાના નામની કરું , પણ વ્હાલ ના એ દરીયાનો અભિષેક શબ્દો ના ઘડાથી કેવી રીતે કરું….? ચાલો વાંચીએ મા વિષે સુંદર કવિતા....
મા, મને કેમ ખબર પડી મોડી? ઘણીવાર થાય છે કે એકાદ પોસ્ટ માતાના નામની કરું , પણ વ્હાલ ના એ દરીયાનો અભિષેક શબ્દો ના ઘડાથી કેવી રીતે કરું….? ચાલો વાંચીએ મા વિષે સુંદર કવિતા....
શાક માં મીઠું વધારે પડયું… આજ ઘર બધાના માથે ચઢ્યું,કેમકે શાકમાં મીઠું વધારે પડયું… કોકનુ કંઈક મોં બગડ્યું,તો કોકે વળી અન્ન છાંડ્યુ… ને કોક તો રીતસરનું લડી જ પડયુંકેમકે શાક માં મીઠું વધારે પડયું…...
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે … જનનીની પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે …...
મા પોતાના સંતાનને કેડ પરકેમ તેડે છે ખબર છે…? કારણ કે…જે પોતાને દેખાય છેતે જ મારા સંતાનને દેખાવું જોઇએ. અને બાપ પોતાના છોકરાનેખભા પર કેમ બેસાડે છે…? કારણ કે…જે પોતે નથી જોયું,તે પોતાના છોકરાને...