“પપ્પા, તમે જ મારી હિંમત છો!”
ગુજજુમિત્રો, આપણે બધાં હંમેશાં મા ની મમતા ની તો પ્રશંસા સરળતાથી કરીએ છીએ પણ પપ્પા માટે આપણાં પ્રેમને વ્યક્ત કરતાં સંકોચ કરીએ છીએ. કેમ? એટલા માટે નહીં કે આપણને તેમની કદર નથી, પણ એટલા...
ગુજજુમિત્રો, આપણે બધાં હંમેશાં મા ની મમતા ની તો પ્રશંસા સરળતાથી કરીએ છીએ પણ પપ્પા માટે આપણાં પ્રેમને વ્યક્ત કરતાં સંકોચ કરીએ છીએ. કેમ? એટલા માટે નહીં કે આપણને તેમની કદર નથી, પણ એટલા...
મિલકત ની વહેંચણી માટે બાપુજી નો ઉત્તમ નિર્ણય ગુજ્જુમિત્રો, મહેસાણા ના એક નાનકડા ગામની આ વાત છે. મગન ભાભા નામના એક સ્વમાની વડીલ ના ત્રણ દીકરા હતા, રાકેશ, સુરેશ અને મુકેશ. આ દીકરાઓ નું...
મા પોતાના સંતાનને કેડ પરકેમ તેડે છે ખબર છે…? કારણ કે…જે પોતાને દેખાય છેતે જ મારા સંતાનને દેખાવું જોઇએ. અને બાપ પોતાના છોકરાનેખભા પર કેમ બેસાડે છે…? કારણ કે…જે પોતે નથી જોયું,તે પોતાના છોકરાને...