અમદાવાદની પોળોની A to Z યાદી

અમદાવાદની પોળોની A to Z યાદી

અમદાવાદની પોળોની A to Z યાદી

પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે.આ અમદાવાદની પોળોની A-Z યાદી છે. આ પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે.
અમદાવાદની પ્રથમ પોળને મૂર્હત પોળ નામ આપવામાં આવ્યું હતું.

અમદાવાદની પોળોની યાદી નીચે મુજબ:

  • અમૃતલાલની પોળ
  • આંબલીની પોળ
  • આકા શેઠ કુવાની પોળ
  • અર્જુનલાલની ખડકી
  • બંગલાની પોળ
  • બાપા શાસ્ત્રીની પોળ
  • બકરી પોળ,
  • બાવાની પોળ
  • ભદવા પોળ ‍‍(બાડો પોળ)
  • ભંડારીની પોળ
  • ભાઉની પોળ
  • ભવનપુરાની પોળ
  • બોબડીયા વૈધની ખડકી
  • બુખારાની પોળ
  • છગન દફતરની પોળ
  • છીપા માવજીની પોળ
  • ડબગરવાડ
  • દેડકાની પોળ
  • દેસાઇની પોળ
  • દેવની શેરી
  • દેવજી સરૈયાની પોળ
  • દેયડીની પોળ
  • ઢાળની પોળ
  • ધનાસુથારની પોળ
  • ધનપીપળાની પોળ
  • ઢીંકવાની પોળ
  • ધોબીની પોળ
  • દુર્ગામાતાની પોળ
  • ફાફડાની પોળ
  • ફતાસા પોળ
  • ગંગાધીયાની પોળ
  • ગત્રાડની પોળ
  • ઘાંચીની પોળ
  • ઘાસીરામની પોળ
  • ગોજારીયાની પોળ
  • ગોલવાડ
  • ગોટીની શેરી
  • હબીબની ગોલવાડ
  • હાજા પટેલની પોળ
  • હજીરાની પોળ
  • હલીમની ખડકી
  • હનુમાનની ખડકી
  • હનુમાન પોળ
  • હારનની પોળ
  • હરી ભક્તિની પોળ
  • હરિકરસનદાસ શેઠની પોળ
  • હાથીખાના
  • હવેલીની પોળ
  • હીરા ગાંધીની પોળ
  • જાદવ ભગતની પોળ
  • જળકુકડીની પોળ
  • જાનીની ખડકી
  • જાતીની પોળ
  • જેઠાભાઇની પોળ
  • જીવણ પોળ
  • કચરીયાની પોળ
  • કડવાની પોળ
  • કાકા બળીયાની પોળ
  • કલજુગની ખડકી
  • કાલુમીયાનો તકીયો
  • કાળુશીની પોળ
  • કામેશ્વરની પોળ
  • કંસારાની પોળ
  • કવીશ્વરની પોળ
  • ખત્રી પોળ
  • ખીચડાની પોળ
  • ખીજડાની પોળ
  • ખીજડા શેરી
  • કોકડીયાની પોળ
  • કોટશેરી,
  • કોઠારીની પોળ
  • કુવાવાળો ખાંચો
  • લાખીયાની પોળ
  • લાલા વાસાની પોળ
  • લાલાભાઇની પોળ
  • લાંબા પાડાની પોળ
  • લીંબુ પોળ
  • લીમડા શેરી
  • મહાજન વાડો
  • મહાલક્ષ્મીમીની પોળ
  • મહાલક્ષ્મીનો ખાંચો
  • મહુરત પોળ
  • મકેરી વાડ
  • મામાની પોળ
  • મામુનાયકની પોળ
  • માંડવીની પોળ
  • મણીયાસાની ખડકી
  • મંકોડીની પોળ
  • મરચી પોળ
  • મહેતાની પોળ
  • મોધવાડાની પોળ
  • મોરલીધરનો વેરો
  • મોટી સાલેપરી
  • મોતી રંગીલા પોળ
  • મોતીભાઇની ખડકી
  • મોટો સુથારવાડો
  • નાની સાલેપરી,
  • નાડાવાડાની પોળ
  • નાગર ભગતની પોળ
  • નાગરબોડીની પોળ
  • નાગરવાડો
  • નગીના પોળ
  • નાગજીભુદરની પોળ
  • નાગોરીવાડ
  • નાગુ માસ્તરનો ડેલો
  • નાઇવાડો
  • નાની હામાની પોળ
  • નાની રંગીલા પોળ
  • નાનો સુથારવાડો
  • નાનશા જીવણની પોળ
  • નવધાની પોળ
  • નીશા પોળ
  • પાડા પોળ
  • પાડી પોળ
  • પગથીયાવાળો ખાંચો
  • પખાલીની પોળ
  • પંચભાઈની પોળ
  • પંડિતજીની પોળ
  • પાંજરા પોળ
  • પરબડીની પોળ
  • પારેખની પોળ
  • પતાસાની પોળ
  • પીપળા શેરી
  • પીપરડી પોળ
  • રબારીવાસ
  • રાજા મહેતાની પોળ
  • રણછોડજીની પોળ
  • રતન પોળ
  • રૂપાપરી ની પોળ
  • રુગનાથ બંબની પોળ
  • સદમાતાની પોળ
  • સાઈબાબાની પોળ
  • સાળવીની પોળ
  • સંભવનાથની પોળ
  • સમેત શિખરની પોળ
  • સાંકડી શેરી
  • સારખેડીની ખડકી
  • સરકીવાડ
  • સથવારાનો ખાંચો
  • શામળજી થાવરની પોળ
  • શામળાની પોળ
  • શેઠની પોળ
  • શેવકાની વાડી
  • શ્રીરામજીની શેરી
  • સોદાગરની પોળ
  • સોનીની ખડકી
  • સોનીની પોળ
  • સોનીનો ખાંચો
  • સુરદાસ શેઠની પોળ
  • સુતરીયાની પોળ
  • તળીયાની પોળ
  • ટેમલાની પોળ
  • ટોકરશાની પોળ
  • વાઘણ પોળ
  • વાઘેશ્વરીમાતાની પોળ
  • વેરાઈ પાડાની પોળ
  • વીંછીની પોળ
  • વાડીગામ
  • ઝુમખીની પોળ
  • ઝુંપડીની પોળ

રતન ટાટા : હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *